ખીજડાના ઝાડ નીચે પાઘડી વાળા મામાદેવ હાજર હજૂર બિરાજમાન છે, અહીં હજારો ભક્તો મનોકામનાઓ પૂર્ણ..

અમદાવાદમાં આવેલા એક મંદિર વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. આ મંદિર પાઘડી વાળા મામા દેવનું મંદિર છે. આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર સો વર્ષ જૂનું મંદિર છે મામાદેવનું મંદિર અમદાવાદમાં આવેલું છે. અહીંયા મંદિર સાથે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી છે. મંદિર ના ઇતિહાસ વિશે વાત કરીએ તો ડાયાભાઈ નામના વ્યક્તિ વર્ષો પહેલાં મામાદેવની પૂજા કરતા હતા.

એ સમયે તેમના દીકરા પ્રિન્સને સપનામાં અમદાવાદ કલેક્ટર કચેરી નજીક આવેલી ખીજડા નું ઝાડ સપનામાં આવ્યું હતું. ત્યાં મામાદેવ નું મંદિર સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ મામાદેવની અરજી કરીને પાઘડી વાળા મામાદેવ કહેવાયા હતા

પ્રિયંકા ની છેલ્લી ચાર પેઢી મામાદેવની પૂજા કરતી આવી છે. અહીંયા મામાદેવ ની આરતી અને સિગરેટ જેવી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. અહીંયા ભક્તો માનતા રાખવા માટે આવે છે. માનતાપુરી થતા પાઘડી અર્પણ કરે છે અહીંયા અખંડ દિવો ચાલે છે.

અને અખંડ દીવામાં ધી કોણ પુરી જાય છે. તેની કોઈને ખબર નથી અહીંયા ભક્તો સાચા દિલથી માનતા રાખે તો તેમની માનતા પૂર્ણ થાય છે. ભક્તો અહીંયા શ્રદ્ધાથી આવે છે અને દર્શન કરે છે. અમદાવાદમાં આવેલા મામાદેવના મંદિરે હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.

આ મંદિર સો વર્ષ જૂનું છે. ભારત દેશમાં ઘણા એવા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. અને આ બધા જ મંદિરો દેવી-દેવતાઓને સાક્ષાત બિરાજમાન છે. ત્યારબાદ મામાદેવની અરજી કરીને પાઘડી વાળા મામાદેવ કહેવાયા હતા

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *