Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં ખળભળાટ / કુંવરજી બાવળીયા આ દિગ્ગજ નેતા સાથે જોવા મળ્યા, પક્ષ પલટો... - GUJJUFAN

રાજકારણમાં ખળભળાટ / કુંવરજી બાવળીયા આ દિગ્ગજ નેતા સાથે જોવા મળ્યા, પક્ષ પલટો…

રાજકોટના સીએમ ભુપેન્દ્ર પટેલ રોડ શો યોજાવાનું છે. ચૌધરી હાઇસ્કુલ મુવેબલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. મેયર બંગલાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવશે અઢી કિલોમીટરના રૃટને 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ સંગઠનો સંસ્થાઓ અને ભાજપ ના વિવિધ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

રાજકોટ એરપોર્ટ થી સીટીએમ રોડ શો શરૂ થશે. રાજકોટ એરપોર્ટ પર આજે સવારે સાડા દસ વાગ્યે આગમન થશે એરપોર્ટ પર વિવિધ સમાચાર સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવશે.

જ્યારે તેના પછીના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી જયેશ રાદડીયા, પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સહિત સૌરાષ્ટ્રના નેતાઓ છે.

ભાજપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પરંતુ વિજય રૂપાણી ગેરહાજર રહ્યા હતા જેને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. તોડશો બાદ અનેક કાર્યક્રમોનું લોકાર્પણ યોજવામાં આવ્યું છે.

રાજકોટના સીએમ ભુપેન્દ્ર પટેલ રોડ શો યોજાવાનું છે. ચૌધરી હાઇસ્કુલ મુવેબલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. મેયર બંગલાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવશે

સીએમના આ શાનદાર રોડ શોમાં ઘોડે સવાર, વિન્ટેજ કાર અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઈક પર આકર્ષણનું કેન્દ્ર રહેશે. આજે સવારે સાડા દસ વાગ્યે આગમન થશે એરપોર્ટ પર વિવિધ સમાચાર સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *