Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અફઘાનિસ્તાન / તાલિબાનની કમર તોડી નાખે તેવો નિર્ણય અમેરિકાએ લીધો, જાણો. - GUJJUFAN

અફઘાનિસ્તાન / તાલિબાનની કમર તોડી નાખે તેવો નિર્ણય અમેરિકાએ લીધો, જાણો.

અમેરિકા સરકાર દ્વારા જારી આદેશમાં કહેવાયું છે કે,  હવે સરકારે તાલિબાન સાથે હથિયારોની કોઈ ડીલ નહીં કરે. આવી તમામ ડીલ રદ કરવામાં આવે છે, તેવું અમેરિકાના બાઈડન સરકારે જણાવ્યું હતું.

તાલિબાની કમર તોડી નાખતો નહિ અમેરિકા સરકારે લીધો છે. અફઘાન સાથેના તમામ સોદા રદ કરી નાખ્યા છે. તાલિબાનના અસ્તિત્વમાં જોખમ આવ્યું છે. અમેરિકાએ તાલિબાનને હથિયાર ન મળી રહે તે હેતુસર મોટું પગલું ભર્યું છે.

ગૃહ મંત્રાલયના રાજકીય લશ્કરી બાબતોના બ્યુરોએ નોટિસ મોકલી છે તેમાં જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં હથિયારો મોકલવાના બાકી ઓર્ડર અને જે પહોંચાડવામાં આવ્યા નથી તેમને અત્યારે રોકવા જોઈએ.

અમેરિકાની સરકારે તાલિબાનની કમર તોડી નાંખે તેવો નિર્ણય લીધો છે અને તમામ સોદા રદ કરી નાખવાનો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિએ લીધો છે.

અમેરિકાની સરકારે નિર્ણય લીધો છે કે, તમામ અફઘાનિસ્તાન સાથેની તમામ ડીલ રદ કરી દેવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *