સમાચાર

આ દિગ્ગજ નેતાએ આ પાર્ટીના વખાણ કર્યા બાદ આપ્યું રાજીનામું, કોંગ્રેસમાં ભંગાણ

કોંગ્રેસને કુવામાંથી એક મોટો ફટકો લાગ્યો છે મોટા નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી લુઈજિંનહો ફ્લેરીયોએ 40 વર્ષ બાદ સોમવારે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધી છે. આ સાથે તેમને સ્ટ્રીટ ફાઈટર પણ ગયા હતા આજે ભાજપ ને ટક્કર આપી શકે તેમ હતા. ફ્લેરેરીયા એ વાતચીત કરતા કહ્યું હતું કે મમતા બેનર્જી વડાપ્રધાન મોદીને એક મોટી ટક્કર આપી છે.

બંગાળમાં મમતા બેનરજીની ફોર્મ્યુલા અસર કરી ગઇ છે. તેઓ મોટા કોંગ્રેસ પરિવાર ના કોંગ્રેસ બની રહેશે જેનો અર્થ એવો થાય છે. કે તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસની ચેક શાક તરીકે તેઓ જ જોઈ રહ્યા છે.

જે ભાજપ સામે ખૂબ મજબૂત છે લડી શકે છે, અને યોગ્ય છે. હું ચાલીસ વર્ષ કોંગ્રેસમાં રહ્યો છું. કોંગ્રેસ પરિવારનો કોંગ્રેસી બની રહ્યો છું.

આચાર કોંગ્રેસીઓ મમતા પણ સામેલ છે. જેને વડાપ્રધાન મોદી અને એમના બાજીગર નેતાઓને ટક્કર આપી છે. વડાપ્રધાન મોદીની બંગાળમાં 200 બેઠક હતી.

અમિત શાહની પણ 250થી પણ મમતાના ફોર્મુલા ની જીત થઈ છે. આપણે આવા ફાઈટર્સની જ જરૂર છે જે એક વિચારધારા નીતિ અને સિદ્ધાંતમાં માને છે.

હું ઇચ્છું છું કે, તમામ કોંગ્રેસ પાર્ટી ઓ ભાજપ સામે લડવા માટે એક સાથે આવે. જો કે આ માહોલ વચ્ચે હજુ સુધી તેમણે કોઈ પણ સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી નથી. ચર્ચા એવી છે કે, ગોવાના મુખ્યમંત્રી ઝડપથી તૃણમૂલ કોંગ્રેસના શામિલ થઇ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *