હર હર મહાદેવ ના નાદ કરતા ગુજરાતીઓનું અકસ્માત પહેલા નો વિડીયો આવ્યો સામે… જુઓ વાયરલ વિડિયો…
The video before the accident came out: આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણો હૃદય હંસમાંથી ઊઠે છે. રવિવારે ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઇવે પર સર્જાયેલા અકસ માટે સમગ્ર ગુજરાતની હાથમચાવી દીધું હતું. ખાસ કરીને ભાવનગર જીલ્લો મોતના માતમ માં ફેરવાઈ ગયો હતો. ( accident ) ચારધામની યાત્રાએ ગયેલા પતિ પત્ની બહેન ભાઈઓ અને મિત્રો મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયા હતા.
બસમાં ગાઈડ તમામને જાણકારી આપી રહ્યા હતા અને રસ્તો ખૂબ જ ખરાબ હતો અચાનક ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ સીધી 50 મીટર ઊંડા ખાડામાં ખાપકી હતી. આ ભયંકર દુર્ઘટનાથી થોડા ક્ષણ પહેલા જ બસમાં સવારે એક યાત્રીએ એક વિડીયો ઉતાર્યો હતો જે આ અહેવાલના માધ્યમથી તમને બતાવવામાં આવી રહ્યો છે.
વિગતવાર જાણીએ તો ઉતરાખંડમાં ગંગોત્રી હાઇવે પર રવિવારે બસ જઈ રહી હતી જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા તમામ પોતાની મજામાં મસ્તીમાં મસ્ત તમામ યાત્રીકોએ બસમાં ગાઈડ જાણકારી આપતા અને અચાનક બસ ફીણમાં ખાપકી જતા તેમાં ગુજરાતના 35 પૈકી ભાવનગરમાં સતત યાત્રીઓ મોતની પછી હતા.
આ અકસ્માતમાં ભાવનગરમાં સાત પૈકી પાલીતાણાના 29 વર્ષીય કરણ ભાટીનું મોત થયું છે કાલે ફોન આવ્યો હતો કે તમારા દીકરા જે બસમાં હતા તે ખાડીમાં પડી ગઈ છે અકસ્માતમાં મોતને ભેટના કારણ પાર્ટી ત્રણ સંતાનના પિતા હતા તેઓનું મોત થતા બે પુત્રીઓને એક પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવી પડી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!