આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં ચારો તરફ લગ્નની સિઝન ચાલી રહી છે. આજના સમયમાં લોકો લગ્નને ખાસ બનાવવા માટે પ્રિ વેડિંગ નો ટ્રેન ચાલી રહ્યો છે. એક તરફ લોકો લાખો રૂપિયા આપીને ફોટો શૂટ કરાવે છે. સાવલિયા પરિવારના યુવકે પોતાના લગ્નમાં નોકરી વેડિંગ ફોટો શૂટ કરાવેલ છે. આ ફોટો શૂટ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ અમે આપને જણાવીએ કે આખરે એવું હતું શું?
આનો હું ફોટોશોટ અમરેલી ના સાઇડમાં સેવા આપતા પોલીસ કર્મચારી નયનભાઈ સાવલિયાએ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કર્યું છે. ખાસ વાત એ છે, કે આ ફોટોશૂટ નો ઉપયોગ લગ્નની કંકોત્રીમાં પણ કર્યો છે. અને તમને કંકોત્રી પણ ખાસ બનાવી જેમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આપી છે કે 27 પેજની છે. આ કંકોત્રી કરતા બંને કપલના ફોટોશૂટ ખૂબ જ આકર્ષક છે. આજના સમયમાં કપડલો સ્ટુડિયો પાસે મોડલ શૂટ કરાવે છે.
એ પણ વેસ્ટન કપડામાં જ્યારે આ યુગલને ગામઠી શૈલી એટલે કે પારિવારિક પ્રવેશ પહેરીને દેશી રીતે વાડીમાં જ ફોટો શૂટ કરાવેલ છે. આજના સમયમાં તો પ્રી વેડિંગ ફોટો સુધી રૂપિયાનો ધુમાડો તેમાં પણ ડેસ્ટિનેશન ફોટોશૂટ હોય, તો ખર્ચા લાખોમાં જતા રહે છે. પરંતુ આ યુગલને એવા આઈડિયા અપનાવ્યો કે માત્ર ફોટો જ પાડવાનો જ ખર્ચો આવ્યો હશે. તમે ફોટો જોઈ શકો છો કે ફોટો શૂટ કરવા માટે જુના ઘર ખેતર વચ્ચે કરાવ્યું છે.
આજના સમયમાં લોકો આપણી ભી જ કરશો સંસ્કૃતિ તથા જુનો પહેરવેશ ભૂલી ગયા છે. આ બંને યુગલે પરંપરાગત પહેરવેશમાં પ્રીવેડિંગ ફોટો શૂટ કરવાની લોકોએ એક ઉત્તમ સંદેશો આપ્યો છે. આ યુગલના લગ્ન ગુજરાત ભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર આ વિચારો દ્વારા આપણે આધુનિક યુગ સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરા ને પણ સાચવી શકીએ છીએ.
આ ફોટોશોપ દરેક યુગલો માટે એક ઉત્તમ ઉદાહરણ છે. તમે તમારા શોખ પૂરા કરી શકો છો. અને તે પણ તમારા બજેટ હા બસ માત્ર વિચાર જરૂર છે. માત્ર દેખાદેખીમાં કોઈ ફેસલો ન લેવો જોઈએ હાલમાં આ ફોટોશૂદ દરેક જગ્યાએ ચર્ચા રહ્યો છે. આ ફોટોશૂટ જોઈને તમે પણ વિચારમાં પડી જશો, કે આ યુગલે આવો વિચાર કઈ રીતે આવ્યો હશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!