મહેસાણા નો યુવકે કરી નવી પહેલ, શૃાવણ માસમાં ભગવાન ભોળાનાથને બીલીપત્ર ચઢાવવાની બદલે કરે છે આ ખાસ કામ…
The youth of Mehsana took a new initiative: મહેસાણા જિલ્લામાં રહેતા જીતુભાઈ પટેલે શ્રાવણ માસમાં શિવ મંદિર પાસે દિલ્હી નું ઝાડ ઉગાડવાની અનોખી પહેલ શરૂ કરી છે. જીતુભાઈ શિવ મંદિરો પાસે એક બિલવનું ઝાડ ઉગાડી શ્રાવણ માસની ઉજવણી કરે છે. શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો મળવામાં આવે છે. ( Mehsana ) આ મહિનામાં ભક્તો ઉપવાસ અને પૂજા કરી ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કરે છે. હિન્દુ પરંપરા મુજબ શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાથી ભક્તો પર શિવજીની કૃપા થાય છે.
ભગવાન શિવજીના શિવલિંગ પર ચત્ર ચઢાવવાનો એક અનોખો મહિમા છે કહેવાય છે કે બિલોપત્ર ચઢાવવાથી ભગવાન ભોળાનાથ ભક્તો પર અતિ પ્રસન્ન થાય છે અને ભક્તોની મોનોકામના પૂરી કરે છે ત્યારે મહેસાણા જિલ્લામાં રહેલા ગ્રીન ગોબ્લોબ બ્રિગેડ સંસ્થાના સ્થાપક શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની અનોખી રીતે ભક્તિ કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
મહેસાણા જિલ્લામાં આવેલા તિરુપતિ ઋષિવન પાર્ક અને ગ્રીન ગોબ્લિન બ્રિગેડ સંસ્થામાં સંસ્થાપક શ્રાવણ માસમાં ભગવાન શિવના શિવલિંગ પર ચઢાવવા ને બદલે શિવ મંદિર પાસેની ખાલી જગ્યામાં વિલીપત્રના વૃક્ષ વાવી તેની કાળજી રાખે છે.
મહેસાણા જિલ્લામાં આવેલા તિરુપતિ ઋષિભવન પાર્કમાં જીતુભાઈ પટેલ તેમના બ્રિગેડિયર દ્વારા લાખો વૃક્ષો વાવ્યા છે દર ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા જ તેઓ વિસ્તારમાં અવનવા ઝાડ બીજ વાવવાની શરૂઆત કરી દે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!