સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ

આજે સોનાની કિંમતમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, અને છૂટક બજારમાં 50000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયો છે. વાયદા બજારમાં આજે સોનામાં થોડી અસ્થિરતા જોવા મળી રહી છે. હાલમાં ગોલ્ડ ફ્યુચર્સ માં લગભગ ફલેટ લેવલ અને સિલ્વર ફ્યુચર્સમાં સામાન્ય અપટ્રેન્ડ સાથે ટ્રેડિગ જોવા મળી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનુ 50000 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ ભાવ ઓક્ટોબર ફ્યુચર્સ માટે છે. ચાંદીમાં આજે 123 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તે 58,150 રૂપિયા પ્રતિ કિલોના દરેક કારોબાર કરી રહ્યું છે. ચાંદીના ભાવ ડિસેમ્બર વાયદા માટે છે આજે રિટેલ માર્કેટમાં સોનું ખૂબ મોંઘું દેખાઈ રહ્યું છે.

અને 150 રૂપિયાથી 540 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉછાળા સાથે કારોબાર જોવા મળી રહ્યું છે, દિલ્હી મુંબઈમાં સોનું વધુ મોંઘા ભાવે મળી રહ્યું છે. દિલ્હીમાં 22 કેરેટ સોનુ 500 રૂપિયા વધીને 46,650 પ્રતિ દસ ગ્રામ થયું છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 46,500 પ્રતિ 10 ગ્રામ થયું છે

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાના ભાવ 46,9 00 પ્રતિ 10 ગ્રામ થયા છે. તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે.

હાલમાં ગોલ્ડ ફ્યુચર્સ માં લગભગ ફલેટ લેવલ અને સિલ્વર ફ્યુચર્સમાં સામાન્ય અપટ્રેન્ડ સાથે ટ્રેડિગ જોવા મળી રહ્યું છે. વાયદા બજારમાં આજે સોનામાં થોડી અસ્થિરતા જોવા મળી રહી છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 46,500 પ્રતિ 10 ગ્રામ થયું છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *