સમાચાર

સીંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં થયો મોટો ઉછાળો, ભાવ પહોંચ્યા આસમાને, જાણો એક ડબ્બાનો નવો ભાવ

ગુજરાતમાં ફરી એકવાર સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. વિગતો મુજબ દસ દિવસમાં સીંગતેલના ડબ્બે ૬૦ રૂપિયા નો વધારો થયો છે. આ તરફ ફરી સીંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. નોંધનીય છે.

કે 17 માર્ચના રોજ સિંગતેલ ડબ્બાનો ભાવ ₹2970 નો થયો હતો, રાજ્યમાં સીંગતેલ ડબ્બા નો ભાવ ₹2970 નો થયો હતો ,જ્યારે કપાસિયા ,પામોલીન તેલના નરમ વર્ણન જેવા મળી રહેલું છે વેપારીઓના માટે મગફળીની આવક ઓછી હોવાને કારણે પણ ઘટી રહ્યું છે.

અત્યારે સૌરાષ્ટ્રની ઓઇલ મિલમાં 20 થી 50% જ કામકાજ હોવાનું ઓઇ મીલર જણાવી રહ્યા છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર મોટો વધારો થયો છે.

વધારાને કારણે મધ્યમ વર્ગોને મોંઘવારીનો વધુ એક માર્ગ લાગ્યો છે. થોડા સમય પહેલા સિંગતેલના ભાવમાં ઘટાડો થયો હતો. ત્યારે આજે ફરી એક વાર સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

મગફળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. દિવસેના દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલના ભાવ કાબુમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મોંઘવારીના માર વચ્ચે રાતના સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સીંગતેલ કપાસિયા તેલ સહિતના પેલોમાં ઘટાડો નોંધાયો છે. જેથી ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

તહેવારોની સિઝન નજીક આવતા તેલના ભાવમાં ઘટાડો નોંધાતા વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. રોજ સિંગતેલ ડબ્બાનો ભાવ ₹2970 નો થયો હતો, ફરી એકવાર સિંગતેલના ભાવમાં ભડકો થયો છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *