Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સીંગત અને કપાસીયા તેલના ભાવમાં થયો મોટો ઘટાડો..! ભાવમાં ઘટાડો થતાં મધ્યમ અને ગરીબ વર્ગોમાં ખુશીની લહેર - GUJJUFAN

સીંગત અને કપાસીયા તેલના ભાવમાં થયો મોટો ઘટાડો..! ભાવમાં ઘટાડો થતાં મધ્યમ અને ગરીબ વર્ગોમાં ખુશીની લહેર

ગૃહિણીઓ માટે મોટા રાહત ના સમાચાર સામે આવી રહ્યા છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓ માટે મોટી રાહત ના સમાચાર મળી રહ્યા છે. સીંગતેલના ભાવમાં રૂપિયા 40 અને કપાસિયા તેલના ભાવમાં 15 રૂપિયા ઘટાડો નોંધાયો છે. જેના કારણે આજે મધ્યમ અને ગરીબ વર્ગને રાહત મળી છે. ત્યારે આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નહીં વત ઘટાડો જોવા મળી રહ્યો છે.

નવા ડબ્બા નો ભાવ 2855 થી લઈને 2905 બોલાઈ રહ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2450 થી લઈને 2500 રૂપિયા બોલાઈ રહ્યો છે. હાલ તો નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ઘટાડો નોંધાતા ગૃહિણીઓમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઈ રહ્યો હતો.  સીંગતેલના ડબ્બા ના ભાવ આપેલા 3,000 રૂપિયા ને પાર પહોંચી ગયા હતા. જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ નું બજેટ ખોરવાયું હતું.

ત્યારે ફરી એકવાર સીંગતેલના ભાવમાં ઘટાડાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે. તહેવારોની સિઝન નજીક આવતા જ ફરી એકવાર ખાધ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમં ભાવ ઘટાડાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે.

ક્યારે ફરી એકવાર સૌરાષ્ટ્રમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મોટા તહેવાર નજીક આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ખાદ્યોતેલના ભાવમાં ઘટાડો નોંધાતા ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દેશમાં આયાત તેલમાં ઘટાડો થયો છે. જ્યારે ફરી એકવાર સીંગતેલના કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

વેપારી ટૂંક સમયમાં સીંગતેલના કપાસિયા તેલના ભાવમાં ઘટાડો કરશે. જીવન જરૂરિયાત વસ્તુના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. ત્યારે આજે આદ્યા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો રહ્યો છે. થોડા દિવસ પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો હતો. જેને કાબુમાં લેવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *