શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર એક નજર ફરી એકવાર કરીએ રાજ્યમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દજાડી રહ્યા છે. ત્યારે શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસે અને દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં શાકભાજીના ભાવમાં દરખમ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં શાકભાજી સાથે કઠોળના ભાવ પણ વધ્યા છે.
શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેના પર એક નજર કરીએ. રાજ્યમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દજાડી રહ્યા છે.
શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. એક તરફ વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે, તેની અસર શાકભાજી અને કઠોળ ની કિંમત પર પડી છે. શાકભાજીમાં મરચાના ભાવ 250 થી 570 જોવા મળી રહ્યા છે.
લીંબુના ભાવ 700 થી લઈને 1350 જોવા મળી રહ્યા છે. ટમેટાના ભાવ 300 થી લઈને 600 રૂપિયા જોવા મળી રહ્યા છે. કોબીજના ભાવ 200 થી લઈને 450 રૂપિયા જોવા મળી રહ્યા છે. દૂધીના ભાવ 60 થી લઈને 150 રૂપિયા જોવા મળી રહ્યા છે.
ચોમાસાની શરૂઆતમાં કોથમીર શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. ખેડૂતો પણ ચોમાસામાં કેટલા કઠોળ વાવેતર કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ વર્ષે મગફળી સાથે અનેક વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
અડદના ભાવે 1050 થી લઈને 1560 રૂપિયા જોવા મળી રહ્યા છે. મગના ભાવે 1022 થી લઈને 1,358 રૂપિયા જોવા મળી રહ્યા છે. એરંડાના ભાવે 10390 થી લઈને 1,450 રૂપિયા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં શાકભાજી સાથે કઠોળના ભાવ પણ વધ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!