સમાચાર

ટ્રેનમાં સીટ માટે બે મહિલાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ..! બંને મહિલાઓએ એકબીજાના વાળ ખેંચીને, પછી એવું થયું કે, જુઓ વિડિયો

મિત્રો આપણે સૌ કોઈ લોકો એ ઘણી બધી વખત લોકલ ટ્રેન ની અંદર મુસાફર કરી હશે. અને તેની અંદર ઘણી વખત સામાન્ય બોલ ચાલી અને ઘણી વખત મોટો ઝઘડો પણ જોયા હશે. જ્યારે મુંબઈ લોકલ ટ્રેન ની અંદર થોડા સમય પહેલા બે મહિલાઓની વચ્ચે સીટ બાબતે જોરદાર બબાલ થઈ હતી. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયુ થઈ રહ્યો છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ, કે મુંબઈની અંદર લગભગ મોટાભાગના લોકો લોકલ ટ્રેન ની અંદર ખૂબ જ વધારે મુસાફરી કરવાનો પસંદ કરતા હોય છે.

જેના કારણે લોકલ ટ્રેનની અંદર સતત જોવા મળતી હોય છે. અને ઘણી બધી વખત લોકલ ટ્રેન ની અંદર સીટ માટે ઘણા બધા લોકો ખૂબ વધારે ઝઘડી પડતા હોય છે. અને બુધવારના દિવસે રાત્રિના સમય મુંબઈની લોકલ ટ્રેન ની અંદર બે મહિલાઓ વચ્ચે સીટ બાબતે જોરદાર રીતે બાધી પડી હતી. બંને મહિલાઓની વચ્ચે જોરદાર બબાલ વધારે વધી ગઈ હતી.

અને આ સમગ્ર ઘટનાની અંદર એક પોલીસ ઘરમાં ચાલી અને અન્ય મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનાની અંદર વિસ્તૃત વાત કરવામાં આવે તો પનવેલ જઈ રહેલી લોકલ ટ્રેનની થોડા સમય પહેલા બુધવારના દિવસે લગભગ આઠ વાગ્યાની આસપાસ આ પ્રકારની ઘટના બની હતી. અને મળતી માહિતી પ્રમાણે એક મહિલા તેને દીકરીની સાથે થાણેચી લોકલ ટ્રેન ની અંદર જાણીને ચડી હતી.

જ્યારે બીજી મહિલાએ પણ કોપર ઠેકાણે વાંચી લોકલ ટ્રેનની અંદર ચાલી આવી અને મહિલાની સીટ ખાલી થવાની રાહ જોઈ રહી હતી. ત્યારે સ્ટેશન ઉપર એક સીટ ખાલી થઈ ગઈ હતી. અને ત્યારે પહેલી મહિલા પોતાની દીકરીને સીટ આપવાનો પ્રયત્ન કરતી હતી. તે સમયે કોપર ખેરણીમાંથી ટ્રેનની અંદર ચડેલી મહિલા સીટની ઉપર બેસવાનો પ્રયત્ન કરે છે. અને ત્યાર પછી આ વાતને લઈને બંને મહિલાઓની વચ્ચે ઉપગ્રહ વિવાદ સર્જાય છે.

આ બંને મહિલાઓ બોર્લચાલી વધી વધારે ગઈ હતી અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું હતું તેમ જ બોલા ચાલી ધીરે ધીરે ખૂબ વધારે વધી ગઈ હતી. અને બંને વચ્ચે ખૂબ વધારે ઝઘડો થવા લાગ્યો હતો આ સમગ્ર ઘટનાની અંદર એક બંને બંને મહિલાઓ એકબીજાના વાળા ખેંચી ખેંચીને જ કરતી હતી. મહિલા પોલીસ કર્મચારી અને બીજા મુસાફરો પાઈ જાગ્રત થયા હતા અત્યારે આ સમગ્ર નાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *