કોંગ્રેસમાં થશે ધડાકો / ગુજરાતના મુખ્યમંત્રી ની જેમ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પણ થશે ઘરભેગા.
ગુજરાત રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે રાજકારણમાં કોંગ્રેસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ પાર્ટીમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે, તેવી પૂરેપૂરી સંભાવના છે. AICC એ ગુજરાતમાં ગુપ્ત સર્વે કરાવ્યો છે. મળતી માહિતી અનુસાર GPCC અંધારામાં રાખીને હાઈ કમાન્ડે દાઉ રમી શકે છે.
સમગ્ર રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ચકાસવા માટે તમામ કવાયત હાથ ધરવામાં આવી છે. ફક્ત કોંગ્રેસ પાર્ટી જ સ્થિત નહીં પરંતુ તમામ કોંગ્રેસના નેતાઓ સ્થિત પણ ચકાસવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ આ સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
હાઈ કમાન્ડ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે 2022 વિધાનસભાની ચૂંટણીમાં જુના ચહેરા અને કોંગ્રેસ પાર્ટી આગળ નહીં કરે તેને અન્ય લોકોને તક આપવામાં આવશે.
સાથે 2022 ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં પ્રતિભાશાળી નવા ચહેરાને જ કમાય તેવી પૂરેપૂરી શક્યતાઓ લગાવવામાં આવી રહી છે.
હાઈ કમાન્ડ ના સર્વે અનુસાર 2022 ચૂંટણીમાં નવા ચહેરાઓને અને સ્વચ્છ ઉમેદવારોને ઉતારી શકે છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર થવાની પુરેપુરી સંભાવના જોવા મળી છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ ગુજરાત મા સક્રિય બનવા જઈ રહી છે. અને નવા નેતૃત્વ સાથે નવા ચહેરા અને નવા ઉમેદવારે ઉતારી શકે છે.
નવા નેતૃત્વ જ્ઞાતિ સમીકરણ પણ જોવામાં આવશે, કોંગ્રેસ મહિલા કોંગ્રેસ બંને પક્ષને મજબૂત કરવા માટે તારણો આપવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!