આવતીકાલે બદલાશે આ 5 મોટાં નિયમો, કરી લો ફટાફટ આ કામ, નહિતર ખિસ્સા થશે ખાલી

દેશમાં દર મહિને પહેલી તારીખે નવા નિયમો અમલમાં આવે છે. 1 જૂન મહિના ની શરૂઆતમાં એક નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એક જૂન 2022 કેટલાક ફેરફારો પણ લાગુ થયા છે. આ નિયમો ની અસર દેશના દરેક સામાન્ય વર્ગ પર પડી શકે છે. જૂન મહિનાથી ઘણા નિયમો બદલાવા જોઈ રહ્યા છે. આ ફેરફારની અસર સીધી તમારા પૈસા પર થશે

આ તમામ નિયમો પર્સનલ ફાઇનાન્સ સાથે સંબંધિત છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. સાથે સાથે આ નિયમોની સીધી અસર સ્ટેટ બેંકના હોમ લોન લેનારા એક્સિસ બેન્ક અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ગ્રાહકો અને વાહનોના માલિકો પર જોવા મળશે.

જો તમે પણ આ કેટેગરીમાં આવો છો, તો જૂન મહિનાથી ધ્યાન રાખો રેપોરેટ અને લેન્ડિંગ સાઈટમાં વધારા બાદ હોમ લોનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેન્કના નિયમો ના જણાવ્યા અનુસાર 5 જૂનના રોજ મોટા ફેરફારો થઈ રહ્યા છે.

રિઝર્વ બેન્કે તાજેતરમાં રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટમાં વધારો કર્યા બાદ બેન્કોએ ધિરાણદરમાં વધારો કર્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા હોમ લોન માટે એક્સટર્નલ બેંક માર્કેટિંગ રેટ મા વધારો થવા જઈ રહ્યો છે.

કેન્દ્ર સરકાર દેશના કરોડો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના ના 10 માં આવતા ખેડૂતોને આપવામાં આવે છે. જ્યારે આગામી હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. પીએમ કિસાન યોજના ના પૈસા 31 મેના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *