Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
1 ડિસેમ્બર થી લાગુ થશે આ 6 મોટા નિયમો, તમારા ખિસ્સા થશે ખાલી - GUJJUFAN

1 ડિસેમ્બર થી લાગુ થશે આ 6 મોટા નિયમો, તમારા ખિસ્સા થશે ખાલી

ડિસેમ્બર મહિનામાં અવનવા ફેરફાર થયા છે આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે કેટલાક ફેરફાર થવાના છે. આ ફેરફારથી આપણા રોજિંદા જીવન પર અસર પડશે તમને જણાવી દઈએ કે એક ડિસેમ્બરમાં કયા મહત્વપૂર્ણ ફેરફાર થઈ રહ્યા છે. તેનાથી આપણા જીવન પર શું અસર પડશે ? એલપીજી અને સીએનજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ગયા મહિનાની શરૂઆતમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો

પરંતુ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં આશા છે કે આ વખતે એક ડિસેમ્બર થી એલપીજી સિલિન્ડર સસ્તી થઈ શકે છે. ઓક્ટોબર મહિનાના ડેટા ડીટેલ ફુગાવવામાં ઘટાડાના સંકેતો દર્શાવે છે

આ પછી આશા દર્શાવવામાં આવી રહી છે કે, આ મહિનાના અંતમાં પેટ્રોલિયમ કંપનીઓ રાંધણ ગેસના ભાવમાં ફેરફારની જાહેરાત કરી શકે છે. જોકે આવું થશે નહીં તે એક ડિસેમ્બરના સવાર સુધીમાં સ્પષ્ટ થશે આ સિવાય સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફારની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

ડિસેમ્બર મહિનાથી એટીએમમાં પૈસા ઉપાડવાની પણ રીત બદલાઈ શકે છે. હાલમાં એટીએમ માંથી રોકડ ઉપાડવા માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તેમાં પણ ઘણી બધી છેતરપિંડી થવાની સંભાવના બની શકે છે.

મળતી માહિતી અનુસાર પંજાબ નેશનલ બેંક ડિસેમ્બર મહિનામાં એટીએમ માંથી કેશ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે. મોતી માહિતી મુજબ પંજાબનેશનલ બેંક ડિસેમ્બર મહિનામાં એટીએમ માંથી કેશ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે એક ડિસેમ્બર થી એટીએમ કાર્ડ નાખતા જ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એટીએમ સ્કીન પર આવેલા કોલમમાં આ ઓટીપી દાખલ કર્યા પછી જ કેશ બહાર નીકળશે. ડિસેમ્બર મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં શિયાળામાં ઠંડી વધવા લાગે છે. શિયાળાની સાથે ધુમ્મસ વધવા લાગે છે જેના કારણે ટ્રેનોની અમલ જવરમાં મુશ્કેલી પડી રહી છે. પરિણામે રેલ્વે ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *