1 ડિસેમ્બર થી લાગુ થશે આ 6 મોટા નિયમો, તમારા ખિસ્સા થશે ખાલી

એક ડિસેમ્બર 2022 થી તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે પ્રથમ તારીખે સામાન્ય રીતે એલપીજી સિલિન્ડર અને સીએનજી સાથે જ પીએનજી ની કિંમત નક્કી કરવામાં આવે છે. આ વખતે 30 નવેમ્બરે ટેન્શન તેમજ જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. જે લાઈફ સર્ટીફીકેટ સમયસર સબમીટ કરાવવામાં ન આવે તો તમારો પેન્શન રોકી શકાય છે.

આ સાથે ડિસેમ્બર મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે. આરબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ યુઝર્સ માટે એક ઓક્ટોબરથી કાર્ડ ઓન ફાઈલ ટ્રાન્જેક્શન ના નવા નિયમો લાવી રહ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અનુસાર આ નિયમ લાગુ થયા બાદ કારધારકોને વધુ સુવિધાઓ અને સુરક્ષા મળશે.

મ્યુચ્યુઅલ ફંડ ના નિયમોમાં એક ડિસેમ્બરથી ફેરફાર થવા જઈ રહ્યો છે. મ્યુચલ ફંડમાં રોકાણ કરનારા નોમિનેશનની વિગતો આપવાની રહેશે. તે જ સમયે રોકાણકારો આમ નહીં કરે તેમણે એક ઘોષણા ભરવાનું રહેશે. જાહેરનામામા નેમિનેશનની સુવિધા જાહેર કરવાની રહેશે.

એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર એક ડિસેમ્બરથી થશે. તમને જણાવી દઈએ કે, ઘરેલુ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. એક ડિસેમ્બરથી કરદાતાઓ આ યોજનામાં જોડાઈ શકશે નહીં.

હાલમાં જ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનની જાણકારી આપવામાં આવી છે. 1 ઓક્ટોબર 2022 થી કોઈ પણ નાગરિક જે આવકવેરા દાતા છે, અથવા અટલ પેન્શન યોજનામાં જોડાવા પાત્ર રહેશે નહીં.

પીએફઆરડીએ ના ડેટા મુજબ એક ડિસેમ્બર સુધી માટલ પેન્શન યોજના હેઠળ ગ્રાહકોની કુલ સંખ્યા 32.13 ટકા વધીને 312.94 લાખ થઈ છે. યોજનાના ગ્રાહકો જાહેર ક્ષેત્રની બેંક નો હિસ્સો 2.33 કરોડથી વધુ છે. આ વખતે 30 નવેમ્બરે ટેન્શન તેમજ જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *