1 ઓક્ટોબર થી લાગુ થશે આ મોટા નિયમો, આ નિયમોમાં થશે મોટા ફેરફાર

જો તમે મોદી સરકારની પેન્શન યોજના અટલ પેન્શન યોજનામાં જોડાવા માંગો છો, પરંતુ આવકવેરો ભરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. નાણામંત્રાલય અટલ પેન્શન યોજનામાં સબસ્ક્રાઇબ કરવાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. જેવો 1 ઓગસ્ટ 2022 પછી આવકવેરો ચૂકવે છે. જેવો અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકશે નહીં. નાણામંત્રાલય અટલ પેન્શન યોજનામાં રોકાણના નિયમો માં ફેરફાર અંગે ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે. 1 ઓગસ્ટ 2020 થી કોઈપણ નાગરિક જે ઇન્કમટેક્સ ભરતો હોય તે અટલ પેન્શન યોજનામાં સસ્ક્રાઇબ નહીં કરી શકે નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે.

કે જો કોઈ વ્યક્તિ એક ઓક્ટોબર 2022 ના રોજ અથવા તે પછી અટલ પેન્શન યોજનામાં સબ્સ્ક્રાઇબ કરે છે. અને જાણવા મળે છે કે તે વ્યક્તિ અરજીના દિવસે અથવા તે પહેલા આવકવેરો ચૂકવી રહ્યો છે. તો તેનું પેન્શન એકાઉન્ટ બંધ કરવામાં આવશે.

વ્યક્તિએ રોકાણમાંથી જે પણ પેન્શન સંપત્તિ એકઠી કરી છે. તે પરત કરવામાં આવશે અટલ પેન્શન યોજના નાણાકીય વર્ષ 2015-16 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના એવા લોકો માટે શરૂ કરવામાં આવી છે.

જેવો અન્ય કોઈ સરકારી પેન્શન નો લાભ લઈ શકતા નથી કેન્દ્રની મોદી સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. બાદમાં 18 થી 40 વર્ષની બે વચ્ચે કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં પોતાની નોંધણી કરાવી શકે છે.

પરંતુ સરકારે એક ઓક્ટોબર 2022 થી આ યોજનાના ફેરફારમાં સુધારો કર્યો છે. જેવો 1 ઓગસ્ટ 2022 પછી આવકવેરો ચૂકવે છે. જેવો અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકશે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *