Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓએ પોતાનું રાજીનામું પરત ખેંચ્યું, ભાજપની ચિંતામાં વધારો - GUJJUFAN

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓએ પોતાનું રાજીનામું પરત ખેંચ્યું, ભાજપની ચિંતામાં વધારો

પંજાબના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી નવજોતસિંહ સિદ્ધુએ રાજીનામું પરત ખેંચ્યું છે. જણાવ્યું હતું કે, એક મહત્વપૂર્ણ વાત કરવા માટે પત્રકાર પરિષદ બોલાવી છે. મેં પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. પાર્ટી પ્રેસિડેન્ટ અને રાહુલ ગાંધી માટે મેં પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. G અને DGP ની નવી પેનલ આવતા પાર્ટી ઓફિસમાં કામ સંભાળી લઈશ.

2017 માં બે મુદ્દા પર સરકાર ગઇ હતી. અને 2021 માં બે મુદ્દા પર કેપ્ટન અમરિંદર ગયા બંને મુદ્દા આજે પણ ત્યાં જ ઊભા છે.

અમદાવાદ દિલ્હી વચ્ચે 886 કિલોમીટર લાંબા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવા માટે રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચાર :ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવી રહ્યું છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે મોદી સરકારે અમુક શરતોને આધીન સ્કીમ માફક છે.

જે અંતર્ગત વધુમાં વધુ ત્રણ લાખ રૂપિયાની રકમ ગાય, ભેંસ, બકરાં માટે મળી શકે છે.પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નો લાભ તમામ પાત્ર મળશે.

આ યોજનાની જાણકારી માટે બેંકો દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવે છે. પશુ ચિકિત્સકો પશુ હોસ્પિટલમાં વિશેષ હોર્ડિંગ લગાવી ને આ યોજનાની જાણકારી આપે છે

ગાય માટે 40,783 રૂપિયાની જોગવાઈ છે. જ્યારે ભેસ માટે 60249 રૂપિયાની જોગવાઈ આપવામાં આવી છે. જ્યારે ઘેટા બકરા માટે 4063 રૂપિયા મળશે, અને મરઘા માટે 720 રૂપિયાની લોન આપવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *