ગુજરાત ભાજપના સંતોષ સતત વધી રહ્યો છે ભલે જાહેરમાં કોઈ નારાજગી દેખાડી રહ્યું નથી. પણ ઘુઘવાટ વધ્યો છે. સરકાર નો રિપોર્ટ અજમાવે તેવી સંભાવના છે. જેમાં રૂપાણી સરકારના મોટાભાગના મંત્રીઓ ઘરે જાય તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના કદાવર નેતાઓ અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા છે.
એવું કહેવાય છે કે, રૂપાણી અને નીતીનભાઇ પટેલ પણ નારાજ છે. જેઓ સતત પોતાની નારાજગી દેખાડી રહ્યા છે, અને તાવ ભાજપના પાયાના કાર્યકરો છે જેઓ પાસેથી મંત્રી પછી જોઈ રહ્યા છે.મોટા ફેરફાર થાય તો ભાજપમાં વિવાદ વધશે નક્કી છે.
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એ છે કે, અત્યાર સુધી 7 મંત્રીઓની ઓફિસ ખાલી કરી દેવાય છે. રૂપાણી સરકારના મોટાભાગના મંત્રીઓ ઘર ભેગા થવાના હોવાનું જણાઈ રહ્યું છે.
સૂત્રો અનુસાર હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રી કૌશિક પટેલ અને પરસોતમ સોલંકી પણ જોડાયા હતા. જો કે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવ મુલાકાત કરી ન હતી.
વાસણભાઈઆહિર, યોગેશ પટેલ, બચૂખાબડ, કુમાર કાનાણી સહિતના નેતાઓ પૂર્વ સીએમ રૂપાણી ને રજૂઆત માટે પહોંચ્યા હતા.
ગાંધીનગરમાં વિજય રૂપાણી સરકારના મંત્રીઓએ ઓફિસ ચાલુ કરવાનું શરૂ કર્યું છે. જેમાં વિભાવરીબેન દવે, રમણ પાટકર, બચુભાઈ ખાબડ, ઈશ્વર પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિશોર કાનાણી વાસણભાઈ આહિર ની ઓફિસ ખાલી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાંથી અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે.આ ઉપરાંત જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ સ્થાન મળી શકે છે ભુપેન્દ્ર પટેલની સરકારમાં ઘણા બધા નવા ચહેરા જોવા મળી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!