કબરાઊ વાળી માં મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલ ના ધામે ભક્તો આવીને ધન્યતા અનુભવતા હોય છે .કબરાઉ વાળી માં મોગલ ની પાસે સાચા માંથી જે માંગો તેમાં મોગલ દરેક ભક્તોને આપે છે. મા મોગલના પરચાઓ વારંવાર સામે આવતા જ હોય છે. કેટલાક લોકો વિદેશમાંથી પણ માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. એવામાં હાલમાં એક વ્યક્તિને મા મોગલ એવો કરજો આપ્યો કે જાણીને તમારી શ્રદ્ધા મામા મોગલ પર બે ગણી થઈ જશે.
એક વ્યક્તિમાં મા મોગલ ના ધામ કબરાઉ 13 તોલાના સોનાનો હાર લઈને આવે છે. 13 તોલાનો સોનાનો હાર ખોવાઈ જતા. હા ભાઈ અને તેના હાફળા ફાફળા થઈ જાય છે. ભાઈ મામા મોગલ ના ધામ આવતા ત્યાં ના મણીધર બાપુને બધી વાત કરે છે આ ભાઈ કહે છે, કે એક વર્ષ પહેલા તેનો 13 તોલાનો હાર સોનાનો હાર ખોવાઈ ગયો હતો. બધી જગ્યાએ ઘણો શોધ્યો બાદ પણ તેને સોનાનો હાર મળતો ન હતો.
અનેક દિવસ વિધ્યા બાદ અપાઈ એ માં મોગલ ને યાદ કરીને માનતા માની. અને એક વર્ષ બાદ તે ભાઈના ઘરમાંથી 13 તોલાનો સોનાનો હાર મળી આવ્યો. આખી વાત મણીધર બાપુને કહી હતી. જુઓ વિડિયો. એ તોલા નો સોનાના દાગીનામાં મળી જતા આવ ભાઈ પરિવાર સાથે મા રાધા માતાના દર્શન કરવા પહોંચ્યા હતા.
મણીધર બાપુએ કહ્યું હતું કે માં મોગલ અઢારે માતા છે. માં મોગલ પાસે સાચા મનથી જે માનતા રાખો એ ઈચ્છા પ્રગટ કરો માં મોગલ પૂરી કરે જ છે. મા મોગલ ના પરચા લોકોને મળ્યા જ કરે છે. લોકોની પૂરી શ્રદ્ધાથી માતાના આશીર્વાદ લેવામાં આવતા હોય છે ને કહેવાય છે, કે કબરાઊ વાળી માં મોગલ દર વર્ષે લાખો ભક્તોને પોતાની ઈચ્છા કામના પૂરી કરે છે.
અને લાખો ભક્તો દર વર્ષે અહીંયા દર્શન કરવા આવે છે. કબરાઉ વાળી માં મોગલ તેની મનોકામના જરૂર પુરી કરે છે. એવામાં હાલમાં એક વ્યક્તિને મા મોગલ એવો કરજો આપ્યો કે જાણીને તમારી શ્રદ્ધા મામા મોગલ પર બે ગણી થઈ જશે. વર્ષ પહેલા તેનો 13 તોલાનો હાર સોનાનો હાર ખોવાઈ ગયો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!