દોસ્તો આજના આધુનિક યુગમાં દરરોજ કંઈક નવી વસ્તુ, અને ખાસ કરીને હાલ તો યુવાનો અને યુવતીઓ ફોટોગ્રાફી અને સેલ્ફી લેવાનો ક્રેઝ ખૂબ જ ને ખૂબ જ આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી લગ્ન પહેલા પ્રીવેડિંગ શૂટિંગ કરવાનો ક્રેઝ પણ હાલમાં ખૂબ જ વધી રહ્યો છે. તમે સોશિયલ મીડિયા પર લગ્નની પ્રિ વેડિંગ ફોટોશૂટ અને પ્રી વેડિંગ શૂટિંગના કારણે વીડિયો જોયા હશે.
યુવાનોને યુવતીઓ પોતાના જીવનની આ ખાસ ફળોને ખૂબ જ યાદગાર બનાવવા માટે અલગ અલગ સ્ટાઈલમાં ફોટોગ્રાફી કરતા હોય છે. અને દિવસેને દિવસે પ્રી વેડિંગ શૂટિંગ નો ક્રેઝ પણ ખૂબ જ વધી જ રહ્યો છે. ઘણા લોકો તો પ્રી વેડિંગ ફોટો શૂટ કરવા માટે દૂર દૂર ખૂબ જ સુંદર જગ્યા પર જતા હોય છે .અને અલગ અલગ પ્રકારના કપડાં પહેરીને અનોખું પ્રિ વેડિંગ કરતા હોય છે.
જ્યારે આજે આપણે એક કપલ કરાવેલા પ્રીવેડિંગ ફોટોશૂટ વિશે વાત કરવાના છીએ પ્રિ વેડિંગ ફોટોશૂટમાં ગયેલા એવા એવા ફોટા પાડી નાખે સાવ કોઈ લોકો તેમના ફોટા જોઈને ખૂબ જ ગુસ્સ મા ભરાઈ ગયા છે. મિત્રો તમને જણાવી દઈએ કેરળના ઋષિ નામના યુવકના લગ્ન લક્ષ્મી નામની યુવતી સાથે 16 સપ્ટેમ્બર 2020 ના રોજ થયા હતા.
આ દરમિયાન કોરોના ની મહામારી હતી એટલે કોઈ પણ પ્રકારના ફંકશન વગર લગ્ન કરવામાં આવ્યા હતા. કોરોનાની મહામારીમાં લગ્ન ખૂબ જ સાધારણ થતાં અને બંને પ્રીવેડિંગ ફોટો શૂટ કરવાનું નક્કી કર્યું હતું. ફોટો શૂટ કરવા માટે તેઓ જંગલમાં ગયા હતા. આ દરમિયાન બંને જંગલમાં એવા એવા ફોટા પાડ્યા કે ફોટો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા
બંને કપલ બધા કપડા ઉતારી ,વાઈટ ચાદર ઓઢી અલગ અલગ પ્રકારના પોઝ આપીને વેડિંગ ફોટો શૂટ કરાવ્યું હતું. હાલમાં બંનેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકોએ આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યા છે, અને ઘણા લોકો તો આ ફોટા જોઈને ખૂબ જ ગુસ્સામાં ભરાઈ રહ્યા છે .અને કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો ગુસ્સો ઉતારી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!