Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સુરેન્દ્રનગર ની આ દીકરી એ પોતાના બાપની ઉંમરના યુવક સાથે કર્યા પ્રેમ લગ્ન, વાંઢાઓએ જાણો શું કહ્યું.... - GUJJUFAN

સુરેન્દ્રનગર ની આ દીકરી એ પોતાના બાપની ઉંમરના યુવક સાથે કર્યા પ્રેમ લગ્ન, વાંઢાઓએ જાણો શું કહ્યું….

હાલમાં આપણે બધા લોકો ઘણીવાર અને ઘટનાઓ જાણીને ચોકી જતા હોય છે ત્યારે આજે અમે તમને ઘટના વિશે જણાવી રહ્યા છીએ. હાલમાં જ ઘટના સુરેન્દ્રનગર થી સામે આવી છે જેમાં એક યુવક અને એવું તે એકબીજા સાથે પ્રેમમાં પડી ગયા અને તેથી લોકો એકબીજા સાથે લગ્ન કરીને તેમનું જીવન ખૂબ જ સુખથી વિતાવવા માંગતા હોય છે. દિનેશભાઈ અને શીતલની જોડી બાપ દીકરી ની જોડી જેવી છે,

તે કિસ્સાની માહિતી મળતા અમે તમને જણાવી રહ્યા છીએ કે યુવતી ને તેના બાપની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો અને તેથી બંને કંઈ પણ વિચાર્યા વગર લગ્ન કરી લીધા. આ યુવતી સુરેન્દ્રનગરની રહેવાસી છે અને યુવક બોટાદ જિલ્લાનો રહેવાસી છે.

બોટાદના યુવકનું નામ દિનેશભાઈ હતું અને યુવતી નું નામ શીતલ હતું દિનેશભાઈ અને શીતલબેન એકબીજા સાથે ગાઢ પ્રેમમાં હતા તેથી દિનેશભાઈ અને શીતલ એકબીજા સાથે લગ્ન કરી લીધા. આ યુવતી સુરેન્દ્રનગરની રહેવાસી છે. દિનેશભાઈ અને શીતલની જોડી બાપ દીકરી ની જોડી જેવી છે,

એટલે બંને વચ્ચે ઘણા વર્ષનો તફાવત છે અને બંને એકબીજાના પ્રેમમાં પાગલ થઈ ગયા છે. અને આખી જિંદગી સાથે રહેવા માંગે છે એટલા માટે બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આ ફોટા સોસાયટીમાં પણ શેર કર્યા હતા અને તસવીરો જોઈને હાલના વાંઢાઓ ચોકી ગયા છે.

બધા જ લોકો જાણે છે કે પ્રેમ કરવા માટે જીવનમાં ઉંમર મહત્વની હોતી નથી, રૂપ પણ મહત્વનું હોતી નથી. પરંતુ આ બધા ફોટા જોઈને શીતલના માતા-પિતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, અને તેની દીકરીની ચિંતા કરવા લાગ્યા હતા. શીતલ ના માતા પિતાએ શીતલને ઘણી બધી સમજાવી પણ હશે.

પરંતુ તે માની નહીં હોય અને જે કોઈને ખબર ન હોય તેમ તેમ દિનેશ સાથે લગ્ન કરી લીધા છે. અને નવા લગ્ન જીવનની શરૂઆત કરી છે 20 થી 25 વર્ષ જૂનો સંબંધ મૂકીને તે નવા સંબંધમાં પડી છે, ત્યારે જોઈને કે તે નવા સંબંધમાં કેટલી સફળ થશે ? છેલ્લે પોતાના માબાપદ યાદ આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *