સેલ્ફી લેવાનું કહીને કોલેજના ધાબા પર ગયેલી આ યુવતી એ એવું પગલું ભર્યું કે.. આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશો…

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘટનાઓ ના વીડીયા વાયરલ થતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો મીડિયામાં જોઈ શકો છો. કે એક યુવતીએ લગભગ 60 ફૂટની ઊંચાઈ પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના યુપીના મેરઠમાં બની હતી.

અહીં શુભારતી મેડિકલ કોલેજના ચોથા માળેથી વિદ્યાર્થીએ છલાંગ લગાવી દીધી હતી. આ ઘટના બનતા આજે ચારે બાજુ હલચલ જોવા મળી રહી છે હાલમાં યુવતી ની હાલત ખૂબ જ ગંભીર છે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે

વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીઓને જણાવ્યું કે, સલામ લગાવી તેને બે ત્રણ કલાક પહેલા તે મોબાઇલ ઉપર કોઈને વાત કરી રહી હતી. ત્યારબાદ તેને કહ્યું હતું કે, હું ઉપર જાવ છું ત્યાં સેલ્ફી લેવી છે. હવામાન પણ સારું છે

આ પછી વિદ્યાર્થીની અચાનક રેલિંગ પર ઉભી રહી હતી. તેને જોઈને નીચે ઉભેલા વિદ્યાર્થીઓએ ત્યાંથી કૂદવાની ના પાડી હતી પરંતુ તેને કોઈની વાત સાંભળી ન હતી અને ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી.

આ ઘટનામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઈચ્છા થઈ હતી ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. માહિતી અનુસાર યુવતી ના કરોડરજ્જુમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને હાલ તેની હાલત ખૂબ જ ગંભીર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *