આને કહેવાય હો બાકી દેશી જુગાડ ! નાના એવા બાળકને બાઇકની પાછળ એવી જગ્યાએ બેસાડ્યો કે વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…
This is called Ho Baqi Desi Jugad: આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા ફની વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોઈને આપણને નવાઈ લાગે છે. અમુક લોકો તો એવા દેશી જુગાડ કરતા હોય છે. જેને જોઈને આપણે આશ્ચર્યચકી થવી જોઈએ છીએ હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક દેશી જુગાડ નો વિડીયો ફાઈનલ થયો છે. ( Desi Jugad ) જેને જોઈને બોલીવુડ કલાકારો પણ તેમને સોશિયલ મીડિયા પર રોકી શકતા નથી. વાસ્તવમાં એક પિતા તેના નાના પુત્રને દૂધના ડબ્બામાં બેસાડે છે અને બાઈકને લઈને રસાપર નીકળી જાય છે.
બાળક પણ તેની મસ્તીભરી મુસાફરીનો આનંદ માણી રહ્યો છે તેવું લાગી રહ્યું છે આ ફની વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે. આ ફની વિડીયો બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.
Jugadu Baap…. pic.twitter.com/bCe1Eurs32
— Riteish Deshmukh (@Riteishd) September 16, 2023
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે દૂધવાળા દૂધનો કન્ટેનર બાઈકની બાજુમાં બાંધ્યું છે અને તે કન્ટેનરમાં નાના બાળકને બેસાડીને ખુશીથી રસ્તા પર નીકળી ગયો છે આવો રમુજી નજારો તમે કદાચ જ ભાગ્ય જોયો હશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!