આ છે મુકેશ અંબાણીની લાડલી બહેન, સંપત્તિના મામલે ભાઈ કરતા નથી જરા પણ કમ, રકમ જાણી ચોકી જશો…

This is the darling sister of Mukesh Ambani: મુકેશ અંબાણી ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ છે તેઓની ફક્ત ભારતના જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં થાય છે. તેઓ પરિવાર સાથે આજે મીડિયાના હેડલાઇન્સ માં રહે છે તેઓ દરેક તબક્કે કેમેરા સામે આવવાનું ચૂકતા નથી જો કે, તેમના પરિવાર વિશે તો બધા લોકો જાણે છે. ( darling sister ) પરંતુ તેમની બહેનો વિશે બહુ ઓછા લોકો જાણે છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ સામાન્ય રીતે દેશમાં મુકેશ અંબાણીના બાળકોને તેમની પત્ની વિશે ઘણી ચર્ચા કરવામાં આવે છે.

પરંતુ તેમની બહેનો વિશે ભાગ્ય જ વાત કરવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની બહેનોના નામનીના કોઠારી અને દીપ્તિ સાગર વર્કર છે. જેઓના લગ્ન થઈ ગયા હોવાને લીધે તેઓ સામાન્ય રીતે મીડિયામાં આવવાનો ઢાળે છે મુકેશ અંબાણીની નાની બહેન દીપ્તિ સાગર કરે ભુવા નાયક પ્રખ્યાત બિઝનેસ ફેમેલીમાં લગ્ન કર્યા છે.

આ અંબાણી પરિવાર ની દીકરી ના લગ્ન સમગ્ર પરિવારની સંમતિથી થયા હતા. જો કે તે લવ મેરેજ હતું જેને બંને પરિવારને ખુબ જ સરળતાથી સ્વીકારી લીધું હતું. ખરેખર આ વાત વર્ષ 1978 ની છે જ્યારે ધીરુભાઈ અંબાણીનો પરિવાર મુંબઈથી ઉષા કિરણ નામની બિલ્ડીંગમાં એક ફ્લેટમાં રહેતો હતો અંબાણી પરિવાર 14 માં માળ પર રહેતો હતો.

જ્યારે સાલગાવ કર પરિવાર 22 માં મારે રહેતો હતો તે જ સમયે બંને પરિવારો વચ્ચે મિત્રતા હતી લગ્ન પછી દીપ્તિ પણ સળગાવ કર ફેમિલી સાથે હોવામાં શિફ્ટ થઈ ગઈ છે અને પરિવારને જવાબદારીઓ સંભાળવા લાગી છે.

અંબાણી પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર મુકેશ અને નિયમમાં ની વચ્ચેના મેઘદેવ નિવારણમાં દીપ્તિ સળગાવ કરે અને નાના કઠારીને મુખ્ય ભૂમિકા હતી માતા કોકીલાબેન સાથે બંને બહેનોએ શાંતિપૂર્ણ રીતે ભાઈઓના વ્યવસાયને મોકલવામાં મદદ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *