આ અઠવાડિયે પહેલી વાર થયો સોનાનો આટલો ભાવ, જાણો

અઠવાડિયામાં પહેલીવાર મોંઘું થશે સોનુ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનામાં આજે 0.38 ટકા વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં 0.24 ટકા વધારો થયો છે.

જાણો આજ નો સોના ચાંદીનો ભાવ
સોનામાં આજે 0.38 ટકાના વધારા સાથે 47,415 પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયું છે. ત્યારે ચાંદી 0.24 ટકાની તેજી સાથે 62,874 પ્રતિ કિલો પર કારોબારી કરી રહ્યા છે.

એક્સપર્ટ્સ મુજબ બહુ જલદી સોનુ 50,000 રૂપિયા સુધી પહોંચી જશે. તેવામાં રોકાણના હેતુથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો અત્યારે રોકાણ કરી શકે છે, ત્યારે જો રોકાણકારોએ પહેલાં જ સોનામાં રોકાણ જાળવી રાખ્યું તો પણ રાખવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગોલ્ડ ઇટીએફ આઉટફ્લો જારી છે. દુનિયામાં સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ SPDR ગોલ્ડ ટ્રસ્ટની હોલ્ડિંગ સોમવારથી લગભગ 0.5 ટકા ઘટીને લગભગ 1006 ટન રહી.

ઘણા ટાઈમે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઇચ્છો છો, તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે.

BIS care app ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાન નુ, લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાં નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *