પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે થયો આટલા રૂપિયાનો વધારો, જાણો.

પેટ્રોલ ડીઝલમાં થયેલા વધારાના ચાલતા આ સમયે દેશમાં તમામ પેટ્રોલ ડીઝલના રેટ ઓલટાઈમ હાઈ પર છે. અનેક શહેરમાં પેટ્રોલના રેટ 110 રૂપિયા લિટર ને પાર થઈ ગયા છે. આજે પેટ્રોલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટર ત્યારે ડીઝલના ભાવમાં ૩૦ રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો થયો છે. અને શહેરમાં પેટ્રોલના 110 રૂપિયા લિટર ને બહાર નીકળી ગયું છે.

આંકડાની દૃષ્ટિએ જોઈએ તો પેટ્રોલ સૌથી મોંઘું મધ્યપ્રદેશના સીનીમા 133.28 રૂપિયા પ્રતિ લીટર અને રાજસ્થાનના શ્રીગંગાનગર માં 113.01 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

તેલ કંપનીઓએ સાત દિવસમાં આ છઠ્ઠીવાર છે. જ્યારે તેમણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા છે. તેલ કંપનીઓને અસર પહોંચાડનાર ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડા બાદ પણ ઇંધણના ભાવમાં લાંબો સમય લાગી રહ્યો છે.

કેન્દ્ર ગુરુવારે પ્રાકૃતિક ગેસની કિંમતમાં પણ 62 ટકાનો વધારો થયો છે. ગુજરાત ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ-ડીઝલની કિંમત બદલાઈ જાય છે.

સવારે છ વાગ્યે નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ તેના ભાવ બે જણા થઈ જાય છે.

વિદેશી મુદ્રાની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે, આ બધા ના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. માપદંડોના આધારે પર પેટ્રોલ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ કંપનીઓ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *