કપિલ શર્મા 25 વર્ષ પહેલા આવો દેખાતો હતો હવે તેની રોજની કમાણી કરોડોમાં છે…

This is what Kapil Sharma looked like 25 years ago: કપિલ શર્મા એક એવું નામ બની ગયું છે જેના દરેક બાળક જાણે છે. કપિલ શર્મા જન્મ બે એપ્રિલ 1981 ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો તે મંગળવારે પોતાનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. સોમવારે મોડી રાત્રે તેને પોતાના જન્મદિવસની ઉજવણી મિત્રો પરિવાર સાથે કરી હતી. ( Kapil Sharma ) કહેવાય છે કે, ખ્યાતિ તેની સાથે તેના વિવાદો લઈને આવે છે. કપિલ સાથે પણ કંઈક આવું જ થયું આજે એવું નથી કે જે કપિલ શર્મા ને ઓળખતું ન હોય કોમેડિયન કમેન્ટ કપિલ શર્મા દરેક વર્ગોના લોકોને પસંદ કરે છે.

તો પીલે જીવન પર અનેક પ્રકારનો સામનો કર્યો છે આજે કપિલ શર્મા જુના સ્કુટર પર કોલેજ જવા છતાં ભવ્ય લાઈવ જીવે છે. તેના ટીવી શું બિઝનેસમાં સૌથી મોંઘા છે. તેની સફળતા છતાં તેણે વર્ષોથી સંઘર્ષ કર્યો. આજે તમને કપિલ શર્મા ની જીવનશૈલી વિશે જણાવીશું ચાલો વિગતોમાં જાણીએ એક સમયે ભાડાના મકાનમાં રહેતા હોવા છતાં કપિલ શર્મા આજે શાહી જીવન જીવે છે.

પછી ભલે આલીશાન ઘર હોય કે લક્ઝરીયસ કાર કપિલ માટે આજે કોઈ પણ વસ્તુની કમી નથી કપિલ શર્માએ પોતાની સફળતાને ખૂબ જ સુંદર રીતે જગાવી છે મહિલા સિવાય કપિલ શર્મા પાસે પોતાની ઘણી લક્ઝરીયસ કાર પણ છે કરોડો રૂપિયાની રેન્જરોવર યુવક અને મર્સિડીઝ ડેન્સ ઉપરાંત કપિલ શર્મા માટે રેન્જ રોવર પણ છે.

કપિલ શર્મા ટેલિવિઝન નો સૌથી મોંઘો અભિનેતા છે જે પ્રતિશો ચાલીસ થી 50 લાખ રૂપિયા લે છે મીડિયા રિપોર્ટ અનુસાર 2020 માં કપિલ ચોમાની કુલ સંપત્તિ 230 કરોડ રૂપિયા હોવાનું નક્કી થયું હતું. કપિલ જેમ જેમ દિવસે આગળ વધે છે તેમ તેમ દેશની સાથે સાથે વિદેશમાં પણ જોવા મળે છે તમે ટીવી પર ઘણી વખત જોયું હશે કે તે લોકોએ વિદેશી શો જવું ગમે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *