આ નાનો બાળક સિંહણ સાથે કરી રહ્યો હતો મસ્તી, સિંહણે અચાનક હાથ પકડી લીધો, ત્યારબાદ થયું એવું કે, જુઓ વિડિયો…
આજના સમયમાં ઘણા લોકો પ્રાણીઓ અને પક્ષીઓને ઉછેરવાનું પસંદ કરે છે. મોટાભાગના લોકો કુતરા અથવા બિલાડીઓ રાખવાનો પસંદ કરે છે. જેને ઘણા લોકો તેમના બાળકોની જેમ મુશ્કેલ કરે છે.
પરંતુ ઘણા લોકો એવા છે ,કે જેઓ જંગલી અને હોય જનક પ્રાણીઓ અને જીવનો પાડતા હોય છે. સોશિયલ મીડિયા પર દરવાજા ઘણા બધા વિડીયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક લોકો સાપ અને અજગરને પાળતા જોવા મળે છે.
તો કેટલાક જંગલના રાજા પાળતા જોવા મળે છે. હાલમાં જેવો એક વિડિયો સામે આવી રહ્યો છે. જેમાં એક નાનું બાળક ઘરની અંદર સિંહો સાથે રમતું જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સિંહ અચાનક બાળકનો હાથ તેના જડબામાં દબાવી લે છે.
અને તમે અત્યાર સુધી સિંહને જંગલમાં જ, કે પાંજરામાં રખડતો જોયો હશે, પરંતુ ખૂબ વધુ ને વધુ વાયરલ થઈ રહેલા, આ વીડિયોમાં બે સિંહ ઘરની અંદર નાના બાળકો સાથે રમતા મસ્તીના મૂળમાં જોઈ શકાય છે.
વીડિયોમાં સિંહની વચ્ચે નાના બાળકને જોઈને, તમે બધા આશ્ચર્યચકિત થઈ જશો. વાસ્તવમાં સિંહનો માત્ર ઉલ્લેખ લોકોના ડરને કારણે છે. આવી સ્થિતિમાં આ બાળકને કોઈ પણ જાતના ડર વગર સિંહ સાથે પ્રેમની અભિવ્યક્તિ કરતા જોઈ શકાય છે.
વીડિયોમાં તમે આગળ જોઈ શકો છો કે, કેવી રીતે બાળક સિંહના મોમાં હાથ નાખે છે. જોકે આ સમય દરમિયાન સિંહ જેને કોઈ પણ નુકસાન પહોંચાડતો નથી. પરંતુ સામાન્ય રીતે એવું જોવા મળે છે, કે જંગલી પ્રાણીઓમાં આવું કરવા માટે તેના પર હુમલો કરે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો. બાળકના મોઢા પર થપ્પડ પણ મારે છે. પરંતુ તેમ છતાં સિંહ બાળક સાથે કંઈ કરતો નથી આ વિડિયો છે. સર મીડિયામાં એટલે કે instagram પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક નાનો બાળક બે સિંહ સાથે પ્રેમ કરતો અને રમતો જોવા મળી રહ્યો છે .જેને કોઈને યુઝર્સના પણ હોર્સ ઉડી ગયા છે. આ વિડીયો અત્યાર સુધીમાં લગભગ 2,50,000 થી પણ વધારે મળી ચૂક્યા છે.
જે આ વીડિયોને 6,000 થી વધુ લોકોએ પસંદ પણ કર્યો છે. આ વિડીયો જોયા બાદ ઇન્ટરનેટ પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
લખ્યું આ બહુ મૂર્ખ અને બે જવાબદાર છે. અન્ય યુઝર્સ છે,લખ્યું ખતરનાક અને ડરામનું છે. ત્રીજા યુઝર છે, લખ્યું કુ્પા કરીને સિંહણને મારવાનું બંધ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!