મિત્રો આજના સમયની અંદર અવારનવાર સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. દુનિયાની અંદર કેટલાક લોકો એવા હોય છે, કે જેમને માતા-પિતાનો પ્રેમ ક્યારે મળતો જ નથી જીવનની અંદર ઘણા લોકો એવા હોય છે. કે તેમને જીવનની અંદર ઘણી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. તે લોકોને જણાવી દઈએ કે આજના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર એક એવો વાંદરો અને કુતરા નો ગલુડિયા પ્રત્યેનો અનોખો પ્રેમ સંબંધ જોઈને તમે પણ ઉપર વિશ્વાસ આવી જશે.
મિત્રો, અત્યારે આ વિડીયો જૂનો છે પરંતુ અત્યારે ફરી એક વખત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના દક્ષિણ ભારતની છે. અને અહીંયા એક વાંદરો કુતરા ના ગલુડિયાની સાથે રાખે છે. અને તેને પોતાના માતાનો પ્રેમ આપી રહી છે, તેમજ વાંદરો કુતરા ના બચ્ચા અને પોતાની પાસે જ રાખે છે. અને સૌ કોઈ લોકો પાસેથી તેને બચાવીને રાખે છે. તેમ જ આ વાંદરો કુતરા ના બચ્ચા ને માતા નો પ્રેમ આપે છે.
અને માત્ર માતાનો જ નહીં પરંતુ પિતા સાથેનો પણ પ્રેમ આપે છે. આ વાંદરો કુતરાના બચ્ચાને સાથે રાખવા પાછળના એક કારણ પણ છે. વાંદરાના આ પ્રકાર ના પ્રેમને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તેમજ વાંદરાએ કુતરાના બચ્ચાને રસ્તા ઉપર ફરતું જોયું તો તેના પોતાના બાળકની જેમ જ અપનાવી લીધું અને માતાના પ્રેમ પણ આપવા લાગ્યો હતો તેમ જ તેને પોતાની સાથે પણ રાખવા લાગ્યો હતો.
આ વાંદરો આવો પ્રેમ આપી રહ્યો છે. અને વાંદરો તેને પહેલા ખવડાવે છે, અને પછી પોતે ખાય છે ,તે મજા પ્રકારના દ્રશ્યો જોઈને લોકોને સમજાઈ ગયું જોઈએ કે હવે સમજતા થઈ ગયા છે. અને વાંદરો સાથે તેને પોતાની સાથે રાખે છે. આ વિડીયો દર્શાવે છે, કે હવે તો પ્રાણીઓમાં પણ માનવતા અને દયાભાવના જેવી સંવેદનશીલતાનો ભાવ વધી રહ્યો છે.
તેથી આ વિડીયો જોઈને ઘણાના દિલ ભરાઈ ગયા છે. તેથી તેથી જ આ વિડીયો ફરી એક વખત ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઇન્ટરનેટ પર. સોશિયલ મીડિયા ઉપર એક એવો વાંદરો અને કુતરા નો ગલુડિયા પ્રત્યેનો અનોખો પ્રેમ સંબંધ જોઈને તમે પણ ઉપર વિશ્વાસ આવી જશે. તેને પોતાના માતાનો પ્રેમ આપી રહી છે
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!