સમાચાર

ગુજરાત ભાજપના સંગઠનમાંથી આ પાટીદારને નેતાને હટાવાયા, તેના સ્થાને આ…

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લા બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ માંનતા ભીખુભાઈ દલસાણીયા ને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણીયા ના સ્થાને રત્નકલાકારની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરે છે.

રત્નકર પહેલા બિહારમાં ભાજપ સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા. હવે ભાજપમાં નવા ઉભા કરાયેલા સંગઠન મંત્રી ના હોદ્દા પર નીમવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના દેવરિયા ના વતની રત્નકાર બિહારમાં નીમાયા એ પહેલા ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના મત વિસ્તાર ગોરખપુર ક્ષેત્રના સંગઠન મંત્રી તરીકે કામ કરતા હતા.

આમ યોગી અને મોદી બંને સાથે કનેક્શન છે રત્નાકારે કાશી અને વારાણસી બંને મતવિસ્તારોમાં ભાજપના સંગઠનને મજબૂત કરવા મહત્વની ભૂમિકા અને ધ્યાન રાખીને તેમને બિહારમાં મહત્વની જવાબદારી સોંપાઈ હતી.

ભીખુભાઈ દલસાણીયા એ ટ્વિટ કરીને લખ્યું કે માનનીય શ્રી રત્નકારજી ને ગુજરાતના સંગઠન મહામંત્રી સંયુક્ત થતાં સહ અભિનંદન અને શુભેચ્છા કેમકે ભીખુભાઈ લાંબા સમયમાં પાર્ટીની સેવા કરી .છે જબરજસ્ત કુનેહવાળા વ્યક્તિ છે, ત્યારે આવનારા દિવસોમાં ભીખુભાઈ નવી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *