આ દિગ્ગજ નેતાના ચોકાવનારું નિવેદન, કહ્યું મારી બેઠક ખાલી કરીને ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલને..

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. જેને લઇને નેતાઓ નારાજ થઈ કોઈ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. અને બીજી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારે નરેશ પટેલ રાજકારણમાં જોડાવા ને લઈને રાજકારણ ગરમાયું છે. લલિત વસોયા એ કોંગ્રેસ કયો પક્ષ માં જોડાવા માટે પરેશ પટેલને આમંત્રણ આપ્યું છે.

લોકોને એક સવાલ ઉદ્ભવ્યો છે કે, શું પાટીદાર અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અર્જુન ભાઈ ના પદ ગ્રહણ માં અનેક કાર્યકરો ઉમટી પડ્યા હતા.

નરેશ પટેલને ધોરાજી અને ઉપલેટા થી કોંગ્રેસ ટિકિટ આપશે તો હું મારી સીટ ખાલી કરવા તૈયાર છું. અને હું તેમને લડાવી હું તેમને ખંભે બેસીને ચૂંટણી લડાવી સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યો નરેશ પટેલ કોંગ્રેસમાં આમંત્રણ આપ્યું છે.

તેમાં લલિત કગથરા કહ્યું હતું કે, હું નરેશ પટેલ ની સાથે રહીને તેમને ચૂંટણી લડાવીશ. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ રાજકોટ માં જોડાવા ને લઈને રાજકારણ ગરમાયું છે.

જેથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાર્ટી દ્વારા નરેશ પટેલને તેના પાર્ટીમાં લેવા માટે એડીચોટીનું જોર કરી રહ્યા છે. નરેશ પટેલને રાજકારણ માં જોડાવા ને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

પરંતુ નરેશ પટેલ દ્વારા હજી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે તે કઈ પાર્ટીમાં જોડાયા છે. લલિત વસોયા એ કોંગ્રેસ કયો પક્ષ માં જોડાવા માટે પરેશ પટેલને આમંત્રણ આપ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *