આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ / ભાજપે તૈયારીઓ શરૂ કરી, ત્યારે આપ અને કોંગ્રેસ દ્વારા પણ..

ગુજરાતમાં આગામીવિધાનસભા ની ચૂંટણી 2022માં યોજાવાની છે. તેને લઈને હવે રાજકીય માહોલ શરૂ થઈ ગયો છે. હવે ખૂબ ઓછો સમય રહ્યો છે. એટલા માટે રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે, અને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી આવતા ત્રિકોણીય જંગની આશા છે.

તેને જોતા પાર્ટીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે. ભાજપ પોતાની સરકારના વિકાસના કાર્યોના વિકાસ કરી રહી છે. તો આમ આદમી પાર્ટી વિરુદ્ધ તેની નિવેદનબાજી કરી રહી છે. આ પ્રકારે કોંગ્રેસવિરોધી રણનીતિ ચાલી રહી છે.

મનપાની 27 સીટો જીતનાર આપની સક્રિયતાથી 16 વિધાનસભા ની સીટો વાળી સુરત અત્યારે મહત્વપૂર્ણ રાજકીય કેન્દ્ર બની ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ સુરતથી છે.

એટલા માટે તે વધુ સક્રિય બની રહ્યું છે. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે તે લોકપ્રિય બની રહી છે. અને તેઓ ગામડે ગામડે જઈને જનવેદના કાર્યક્રમ પણ યોજી રહી છે.

તેમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિજય રૂપાણી સરકાર ના પાંચમા વર્ષમાં પ્રવેશ કરવાને લઈને ભાજપ ગત 15 દિવસથી જનતા સમક્ષ ઉપલબ્ધિઓ ગણાવી રહી છે, તેને લઈને રાજ્ય સ્તર પર નવ દિવસ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપે રોજગાર દિવસ અંતર્ગત સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *