આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની આંખોમાં એક સપનું જોઈને બેઠો હોય છે. અને આ સપનાને પૂરા કરવા માટે તે પ્રયત્નો પણ કરે છે. અને એ સમય એવો આવે છે. જ્યારે તે સપનાને સારા કરાવી બતાવે છે. આજે અમે આપને એક એવો જ કાકા વિશે જણાવીશું સુરતના આ કાકા પાસે 168 ખજાનો છે. એક થી એક અનોખી કારનો ખજાનો છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કાંતિ પટેલ કે કે અને કાંતિ કાકા ના નામે જાણીતા છે.
મૂળ સૌરાષ્ટ્રમાં અને સુરતમાં વર્ષોથી રહે છે. બાળપણમાંથી એમનું સપનું હતું, કે એમ્બેસેડર કારનો અને આજે પહોંચે પોતાની આગવી કોર્ટશું જ અને અનોખા શોખના કારણે તેઓ આજે સુરતમાં જાણીતા બન્યા છે. તો પરિશ્રમ અને આત્મવિશ્વાસ થી આગળ વધ્યા છે. કિરણસિંહ ગોહિલ પાસે આજે દુનિયાની દુર્લભ 168 કારનો માલિક બની ગયા છે. અતિ દુર્લભ 100 વર્ષ કારમાં 127 કાર રાજા રજવાડાના સમયની તો એ કાર અમેરિકાના દ્વિતીય પોપની છે.
જ્યારે ભારતના પ્રવાસે આપો આવ્યા હતા ત્યારે વિમાનમાં બેકાર કોન્ટીનેટલ કંપનીની લાવ્યા હતા. જેમાં એક કાર તેમની પાસે છે તો બીજી વિન્ટેજ કાર વડોદરા ના એક દવાની ઉત્પાદક કંપનીના માલિક દ્વારા ખાસ અને પ્રમુખસ્વામી માટે ઉપયોગ કરવામાં આવતી હતી. કાંતિ પટેલ પાસે રાજા રજવાડાના સમયની અનેકવિધ કાર જોવા મળે છે. ફિલ્મમાં વપરાયેલી કાર ટ્રક બાઈકનું પણ મોટા પ્રમાણમાં કલેક્શન છે.
ડોન ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા ઉપયોગ કરવામાં આવેલી હતી. આ તમામ કારો કામરેજ ખાતે આવેલી કાનજી પટેલ ના ફોર્મ માં આજે ભણે છે. જેટલી કાર ચાલુ અવસ્થામાં જોવા મળે છે. આકારની ઉંમર 107 થી 70 વર્ષની છે. કાંતિ પટેલ પાસે માત્ર વીન્ટેજ કાર, અને માઇકનો સંગ્રહ નહીં પણ તેઓ પાસે રસિયા બેલાડુ સહિતના દેશોમાં ટ્રેક્ટર પણ ખરીદી લાવ્યા છે. સાથે ફિલ્મમાં ઉપયોગ લેવાયેલી આર્મીની ટ્રક પણ આકર્ષકનું કેન્દ્ર છે.
ભારતના અગ્નિ ત્રણ મિસાઈલ વાળી ટ્રક પણ આકર્ષકનું કેન્દ્ર બની છે. માત્ર ધોરણ છ સુધી ભણેલા કાંતિભાઈ આજે સામાજિક કાર્યકર્તા છે, ઉદ્યોગપતિ છે, અને શૈક્ષણિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે. આર્થિક રીતે સુખી સંપન્ન પણ જ્યારે પણ તેઓ બેચેન અને દુઃખી થાય છે. ત્યારે તેમની પાસે હાજર અજવાળાના સમયમાં પગ થી વગાડવામાં આવતા 170 વર્ષ જૂના હાર્મોનિયમ પરદેશી ફિલ્મની ગીતો ગુણ બનાવી ખુશ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કાંતિ પટેલ સાતગીરીથી જીવન જીવનાર વ્યક્તિ છે. પરિવારમાં દીકરીઓ આજે વહીવટ કરે છે. સુરતની જીવનદાઈની તાપી નદીમાં પ્રદૂષણ ને લઈને દુઃખી છે. તેમને શિક્ષણનો વ્યાપ વધાર્યો છે. સસ્તુ અને આ સરદાર શિક્ષણ પીરસ્યું છે. તો સાથે તેમના શોખના કારણે તેમના ફાર્મ પર દુનિયાની દુર્લભ કારણ બાઇક બંદૂક અને ચલણ પ્રદર્શનમાં મૂકી નવી પેઢીને નવો રાજ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!