આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન કહ્યું વિધાનસભાની ચૂંટણીમાં કોઈ સાથે ગઠબંધન નહીં કરીએ..

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા મોટા પક્ષો નાના પક્ષો સાથે ગઠબંધન કરવામાં વ્યસ્ત છે. પરંતુ બહુજન સમાજ પાર્ટી અત્યાર સુધી એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જોકે બસપાના ધારાસભ્ય સતત પાર્ટી છોડી રહ્યા છે. વર્ષ 2017માં બસપાના 19 ધારાસભ્યો જીત્યા હતા, પરંતુ હવે તેમની પાસે માત્ર ચાર ધારાસભ્ય રહ્યા છે.

તેમના ધારાસભ્ય તો અન્ય પક્ષો માં જતા રહ્યા છે બસપા એકલા જ મેદાનમાં ઉતરશે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ગઠબંધનની માયાવતીએ કહ્યું છે કે, બસપા 2007ની જે બહુમતી સાથે સત્તામાં આવશે કારણ કે તેમનું ગઠબંધન રાજ્યની જનતા સાથે કરવામાં આવ્યું છે.

તે અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે ભલે રાજકારણને શક્યતાઓની રમત કહેવામાં આવે છે પરંતુ માયાવતીના નિવેદનથી એ નક્કી થઈ ગયું છે કે અન્ય મોટા પક્ષીઓની જેમ અથવા કોઈ અન્ય પક્ષો સાથે ગઠબંધન નહીં કરે અને એકલા હાથે મેદાનમાં ઊતરશે.

તે જ સમયે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા એ કહ્યું હતું કે, હાલના તબક્કે તેમની પાર્ટી એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

હજુ સુધી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોઇ પાર્ટી સાથે જવા માટે કોઈ સમજૂતી થઇ નથી. બીજી તરફ કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે તેમણે કહ્યું હતું કે ચર્ચા ચાલી રહી છે.

પરંતુ આ ગઠબંધન થશે કે, નહીં તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ કોંગ્રેસ બસપા સાથે ગઠબંધન ના દરવાજા ખોલી દીધા છે.

પરંતુ આ વખતે બસપા કોઈ મોટી પાર્ટી સાથે ગઠબંધન કરવા માગતી નથી ખાસ કરીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે ઉત્તર પ્રદેશની છેલ્લી વિધાનસભાની ચૂંટણી પર નજર કરીએ, તો વર્ષ 1996માં બસતા કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *