મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતની રાજનીતિ માં અચાનક હલન-ચલન આવ્યો હતો. રાજ્યમાં નવી સરકારની રચના શરૂઆત બની ગઈ હતી. ત્રણ ચાર દિવસ મંથન બાદ આખરે રાજ્યની નવુ મંત્રીમંડળ મળ્યું ખરું. પરંતુ સરકારની ઇમેજ નવેસરથી ઉભી કરવા માટે જે નવી સરકારની રચના થઈ છે.
તેનામાં તેના માથે જવાબદારી ઓ નો ભાર કંઈ ઓછો નથી, ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકાર સામે રાજ્યની સ્થિતિ અને સરકારની ઇમેજ સુધારવા માટે કેવા હશે જોઈએ.
વિજય રૂપાણી પાસેથી મુખ્યમંત્રી પદ છીનવી લેવામાં આવ્યું એ બાબત વિજયભાઈ ક્યાંક નબળા પડ્યા હોઈ શકે તેની તરફ ઇશારો કરી રહી છે.
વિજય રૂપાણી એ બધા ધારાસભ્યોને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં તેમાં બહુ સફળતા મળી ન હતી સમયાંતરે કેટલાક ધારાસભ્યો નારાજગી સામે આવતી હતી.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હોય કે, ભાવનગરના પરસોતમ રૂપાલા હોય કે પછી સાવલી કેતન ઈનામદાર હો ગયા બધા ધારાસભ્યો પોતાના કામ નહિ થતા હોવાની ફરિયાદ કરી ચૂક્યા હતા. એટલું જ નહીં સરકારના અધિકારીરાજનો આક્ષેપ પણ કરી ચૂકયા હતા.
ત્યારે હવે નવી સરકાર સામે આંતરિક મતભેદ અને અધિકાર આજના આક્ષેપો ઊભા ન થાય તે માટે આ સ્થિતિ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારે બજેટમાં બે લાખ યુવાનોને રોજગારી નો વાયદો કર્યો હતો.
પરંતુ કોઇ કારણોસર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ શકી ન હતી જ્યાં ભરતી પ્રક્રિયા થઈ હતી ત્યાં નિમણૂંકો આપવાની હજુએ બાકી નથી.
આ બાબતોને લઇને સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે નવી સરકાર સામે બેરોજગાર યુવાન ના ગુસ્સા અને ગભરાટ પડકાર ઊભો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!