જેઠાલાલ તારક મહેતા સીરીયલ ની સફળતા પહેલા કરતા હતા આ કામ..! એમની સંઘર્ષની કહાની રૂવાળા ઊભા થઈ જશે…

This work was done before success: ટીવીનો સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સુપરહિટ કોમેડી શો માંથી એક છે. સોના દરેક ગિરનારને લોકો ખૂબ જ પસંદ કરે છે છેલ્લા 13 વર્ષથી લોકોના દિલ પર રાજકારના શોના મુખ્ય કલાકાર જેઠાલાલ ને તેમની એક્ટિંગના કારણે ઘરે ઘરે જણાવવામાં આવે છે. ( success ) આસોના લીધે જ દિલીપ જોશી એ તેનું ઘરેલું નામ મેળવી પામ્યું છે. એક વીડિયોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોમવારની પહેલાની વાત કરી રહ્યા હતા.

આ છો પહેલા તેમનો ખરાબ સમય ચાલી રહ્યો હતો દિલીપ જોશી નો જન્મ 26 મે 1968 ના રોજ ગુજરાતમાં પોરબંદરમાં થયો હતો આજે તે 53 વર્ષના છે તે 12 વર્ષની ઉંમરથી થિયેટરમાં કામ કરી રહ્યા છે તેમના કરિયરની શરૂઆત વર્ષ 1979 માં થઈ હતી. તેમણે ફિલ્મમાં પોતાનું કાર્ય 1989 ની ફિલ્મ મેને પાર કિયામાં એક નાનકડા કાર્યકાળથી શરૂ કર્યું હતું.

જેમાં તેમણે સલમાન ખાનના ઘરમાં એક નોકરી નોકરની ભૂમિકા ભજવી હતી આ સિવાય પણ તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું સાથે જ નાના પડદા પર એટલે કે, ટીવી જગતમાં પણ કામ કરવાનું શરૂ કર્યું હતું જેઠાલાલ એટલે કે દેવીપ જોશી ની જબરદસ્ત છે. દિલીપ જોશી એ સારા અભિનેતા છે સુખ દુઃખમાં તો બધાના જીવનમાં આવે છે.

તેમના જીવનમાં પણ એક દુઃખદ સમય આવ્યો હતો એક સમય એવો આવ્યો હતો કે જ્યારે તેમની પાસે નોકરી નહોતી આ સમય પછી કોઈ નહોતો નહીં પરંતુ દોઢ વર્ષનો હતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવ્યા પહેલા તેમણે ઘણી બધી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે પરંતુ બાદમાં એક સમય એવો આવ્યો.

જ્યારે તેમના પાસે દોઢ વર્ષ સુધી નોકરી નહોતી આ સમયની અંદર તે ઘરે ઘરે સાડીઓ વેચતા હતા તેમણે આ વાત પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહી હતી એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશી એ પોતાના જીવનના સંઘર્ષ વિશે જણાવ્યું હતું તેમણે તેમના વિશે વાત કરતા કહ્યું હતું કે બંને ભૂમિકા વિશે વિચાર્યું અને અંતમાં જેઠાલાલની ભૂમિકા કરવા માટે વિચાર્યું કારણ કે જેઠાલાલ જે મૂળ સ્વરૂપની એક કેરી કેસર હતો.

પાછળ હતો અને ચાર્લી જેવા મૂછો વાળો હતો પછી હું એવો બિલકુલ ન હતો બાદમાં મેં કહ્યું કે હું જેઠાલાલની ભૂમિકા નિભાવવાની કોશિશ કરી શકું છું. આ રીતે આપણને જેઠાલાલના રૂપમાં દિલીપ જોશી મળ્યા. દિલીપ જોશી એટલે કે જઠર ની આ વાતો આપણને શીખવે છે કે આપણા શરીરમાં સમયમાં ધીરજ રાખવી જોઈએ બધા લોકોના જીવનમાં ખરાબ સમય આવે છે આ ખરાબ સમયમાં ધીરજથી કામ લેવું જોઈએ પોતાના સારા સમયમાં વિનમ્ર બનીને રહેવું જોઈએ તો જ જીવનમાં કંઈક અલગ અને ખાસ કરી શકાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *