તમારા કામનું / તમારા ખાતામાં જમા થશે આટલા હજાર રૂપિયા ! ફટાફટ કરી લો આ કામ

નાણાકીય વર્ષ 2021-22 માટે EPF પર નિર્ધારિત વ્યાજની રકમ જૂનના અંત સુધી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. માર્ચના બીજા સપ્તાહમાં EPF નાણાકીય વર્ષ 2021 માટે વ્યાજદર નક્કી કર્યા હતા જેમાં વ્યાજ દર રાજકોટ 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો છે. છેલ્લાં 40 વર્ષમાં સૌથી ઓછું છે.

સરકારના આ નિર્ણયથી ઇપીએફઓના લગભગ છ કરોડ ખાતા ધારકોને આજકા લાગ્યા છે. જેમણે EPF માં પોતાની મહેનતની કમાણી નું રોકાણ કર્યું છે.

સૂત્રો અનુસાર જૂન સુધીમાં વ્યાજ નાણા પીએમ ખાતામાં ટ્રાન્સફર થવાની આશા છે. જોકે EPF બોર્ડ દ્વારા નક્કી કરાયેલા વ્યાજના દરે નાણા મંત્રાલયની મંજૂરી મળવાની બાકી છે.

પરંતુ નાણામંત્રીએ જે રીતે EPF માં દરમાં બચાવ કર્યો છે. તે પછી માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં મંત્રાલયની મંજૂરી મળી શકે છે, તમને જણાવી દઈએ કે એફએ 2019 2020 માં 8.5 વ્યાજ આપ્યું હતું.

અને હવે માત્ર 8.5 ટકા વ્યાજ મળ્યું. જ્યારે 2018 અને 19 માર્ચ 8.65 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું. તમારા પીએફ ના પૈસા ની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી કોલ આપવો પડશે.

આ પછી તમને EPFO ના મેસેજ દ્વારા પીએફ ની વિગતો મળશે, નહીં તમારું UAN,PAN અને આધાર લીંક હોવું જરૂરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *