સમાચાર

ગામમાં ઘુસ્યા ત્રણ વિફરેલા હાથી…, ઘર-ખેતર કરી નાખ્યા બરબાદ, સામે આવ્યા હચ મચાવી દેનાર દ્રશ્ય….

નેપાળ થી બિહારના કિશનગંજમાં પ્રવેશેલા જંગલી હાથીઓના ટોળાએ હંગામા મચાવ્યો હતો. આ થયો એ બોરીયા અને તેદાગજ બ્લોક ને અડીને આવેલા બે ગામોમાં કરોને નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.

જેમાં ત્રણ હાથી ગામમાં ગુસ્સા જોવા મળે છે. હાથીઓ કર્મ તોડફોડ કરે છે. મકાઈના પાકનો પણ નાશ કરી નાખે છે આ પછી તેઓ જ જે કંઈ સામે આવ્યું, તેને કચડી ને આગળ વધતા રહ્યા.

અને પછી બિહારના ગામડામાં ગુસેલા જંગલી હાથીઓના ટોળાએ અનેક મકાનો શહીદ ખેતરો મેળવી ખેર કર્યા છે, કે વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને આ અતિયા વિશે માહિતી આપવામાં આવી હતી,

પરંતુ માહિતી આપવા છતાં વન વિભાગના કર્મચારીઓને અધિકારીએ હજુ સુધી અહીં પહોંચ્યા નથી. વધુમાં કહ્યું, કે અમને ઘરની બહાર નીકળતા 15 લાગે છે. એવો ભઈ છે, કે આથી કોઈને મારી ન નાખે ફોરેસ્ટ રેન્જ ઓફિસર ઉમા નાથ ડુબેએ જણાવ્યું,

કે વન વિભાગ ની ટીમાર્થીઓનું લોકેશન ટ્રેસ કર્યું છે ત્રણ આજે હાલમાં ભારતને પણ સરહદને અડીને આવેલા ચીજોવાબારી જીત જંગલમાં છે. અને હાલમાં શાંત છે. તેઓએ બે થી ત્રણ ગામડામાં નુકસાન કર્યું છે.

પીડિત પરિવારોને વળતર આપવામાં આવશે, અને નુકસાન થયેલા પાકને અને પોતાની ઘર વપરાશની ચીજો પર નુકસાન થયેલા અમુક ચોક્કસ ટકા દ્વારા પૈસા સરકાર દ્વારા આપવામાં આવશે.

વન વિભાગ ની ટીમાર્થીઓનું લોકેશન ટ્રેસ કર્યું છે. ત્રણ આજે હાલમાં ભારતને પણ સરહદને અડીને આવેલા ચીજોવાબારી જીત જંગલમાં છે, અને હાલમાં શાંત છે. તેઓએ બે થી ત્રણ ગામડામાં નુકસાન કર્યું છે.

પીડિત પરિવારોને વળતર આપવામાં આવશે, અને નુકસાન થયેલા પાકને અને પોતાની ઘર વપરાશની ચીજો પર નુકસાન થયેલા અમુક ચોક્કસ તાકાત દ્વારા પૈસા સરકાર દ્વારા આપવામાં આવશે.

આ હાથીનો તોહેશ મહેશ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે, અને આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *