વહેલી સવારથી જ ગુજરાતના અને જિલ્લાઓમાં વરસાદ આવક છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠા વરસાદની આગાહી કરે છે. જેમાં પવનની ગતિ પણ 40 કિમી પ્રતિ કલાકની રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યો છે. અમરેલી જિલ્લામાં ચોમાસા સેવામાં હોલ જામ્યો છે. વરસાદથી શેરીઓમાં નદીઓ દ્રશ્યો સર્જાયા હતા. રાત્રે 9:00 વાગ્યા પછી અમદાવાદમાં પણ જોરદાર વીજળી થઈ છે.
ખાસ કરીને હાઈવે સરખેજ વિસ્તારમાં પણ ફુગાય છે. ગીરી વિસ્તારમાં બપોર બાદ સુખપુર કાશંગા ગોવિંદપુર સહિતના ગામડામાં વરસાદ છું. છૂટો છવાયો વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ખેડૂતોને પાક નુકસાન થવાની બીક જોવા મળી રહી છે. રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે આ વિસ્તારમાં મોંઘ બનીને તૂટી પડશે બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ ભાવનગર જિલ્લાના
વાતાવરણ પલટા બાદ અચાનક વાતાવરણમાં પણ તો આવતા વાદળછાયુ વાતાવરણ જોવા મળી હોય તો જિલ્લા સાળંગપુર,ઉમરાળા,વલભીપુર,પાલીતાણા,જેસર પથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. બોટાદ શહેરમાં પણ માવઠું થયું છે. અમરેલી ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યો છે.
અમરેલી જિલ્લામાં ચોમાસા સેવામાં હોલ જામ્યો છે, તો ઉધાર વરસાદથી શેરીઓમાં નદીઓ દ્રશ્યો સર્જાયા હતા રાત્રે 9:00 વાગ્યા પછી અમદાવાદમાં પણ જોરદાર વીજળી થઈ છે. અને ગરગડાતી અવાજ સંભળાય છેસારંગપુરમાં આવેલા ચાર ચાર વરસાદ વરસ્યો છે. તેમજ જિલ્લાના લાઠીદડ કારિયાણી શેઠણી સમઢીયાળા સહીત ગામમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!