Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે કડાકા ભડાકા બોલાવશે ધમાકેદાર વરસાદ, સપ્ટેમ્બર મહિનાની આ તારીખે ચોમાસુ લેશે વિદાય.. - GUJJUFAN

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે કડાકા ભડાકા બોલાવશે ધમાકેદાર વરસાદ, સપ્ટેમ્બર મહિનાની આ તારીખે ચોમાસુ લેશે વિદાય..

રાજ્યમાં સામાન્ય વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. જેમાં નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહેશે તથા નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ 23 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ રહેશે. તથા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી વચ્ચે કે 25 અને 26 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. તથા ચોમાસાની વિદાય ને લઈને પણ હવામાન વિભાગ આગાહી વ્યક્ત કરી છે.

ચોમાસાની વિદાય ના કોઈ એંધાણ દેખાતા નથી. કારણ કે, હવામાં ભેજનું હજુ પણ પ્રમાણ જોવા મળી રહ્યો છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના મતે સપ્ટેમ્બર મહિનાના અંતે ચોમાસુ વિદાય લેવાનું શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલો પ્રેસર ની અસર ના ભાગરૂપે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળ મા લોકેશન ના કારણે વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે.

એક વખત રાજ્યમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. તેઓ જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે.

નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની વિદાય ને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ હવામાન વિભાગ દ્વારા એક બાજુ એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *