સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે ધમાકેદાર વરસાદ ખાબકવાને લઈને કરાય મોટી આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે NDRFની ટીમ પણ તેના કરી દેવામાં આવ્યું છે. તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. પવનની ગતિ તેજ બનતા વાવાઝોડાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન ની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં 22 જિલ્લાઓમાં યેલો અલખ અને 2 જિલ્લાઓમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે.

વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં ખૂબ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત મુજબ રાજ્યમાં 24 કલાકમાં સારો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર ભારતમાં આગામી 24 કલાકમાં ભારતીય ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે એનડીઆરએફની ટીમ તેના જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે કોઈ જાનહાની ન થાય તે માટે હવામાન વિભાગ અને એનડીઆરએફની ટીમ એલર્ટ જોવા મળી રહી છે.

અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓછો કે કેટલાક વિસ્તારમાં વધારે વરસાદ નોંધાઈ શકે છે. છેલ્લા બે અઠવાડિયામાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ અને પુરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે હવામાન વિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *