આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દારૂ કેસ થયા બાદ હવે ચૂંટણી લડી શકશે ! મોટો ખળભળાટ

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી આજકાલ ચર્ચામાં છે કારણ કે તેમના સામે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત ના વિવિધ કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ એક સવાલ ઉભો થયો છે કે શું હવે ઈશુદાન ગઢવી આગામી ચૂંટણી લડી શકશે કે નહીં ? ઇસુદાન ગઢવી પૂર્વ પત્રકાર છે.

અને ગઈ સાલ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ અને તેમની ઉપર આરોપ લગાવ્યો બધા બીજી બાજુ ઈશુદાન ગઢવી સાથે વાતચીત કરતા આરોપોનું ખંડન કરતા કર્યું હતું.

કે ભાજપનું શાસન ન હોય તેવા કોઇપણ રાજ્યમાં પોતાનું ટેસ્ટ કરવાની વાત કરી છે. તેમના લોહીના સેમ્પલ આલ્કોહોલ પ્રમાણ પાંચ ટકાથી વધારે આવવાના કારણે તેમની સામે ફરિયાદ થઈ છે.

આ ફરિયાદ ના મુખ્ય આધાર તેમના લોહી નો રિપોર્ટ છે કોઈ વ્યક્તિ જો દારૂ પીધેલી હાલતમાં પોલીસ પકડે તો તેના પર પણ કેસ થઈ શકે છે.

એટલે કે ગુજરાતની બોર્ડરની પેલી બાજુ દીવ, દમણ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં દારૂનું સેવન કરવામાં આવે અને ગુજરાતની હદમાં પ્રવેશ આપવામાં આવ્યો અને પોલીસ ચેકિંગ માટે વ્યક્તિ પકડાય તો તેની પણ ફરિયાદ થઇ શકે છે.

તેમણે કહ્યું કે, કોઈ કેસમાં જ્યારે કોઈ વ્યક્તિ પણ ફરિયાદ થાય તેને બે વર્ષ કે તેથી વધુની સજા ફટકારી હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.

જોકે તેમણે એ પણ કહ્યું હતું કે, હાલમાં કેસની વિગત જોતા એવું લાગે છે કે ઈશુદાન ગઢવી ની બે વર્ષ કે તેથી વધુ સજા થઇ ન શકે કારણકે 85-1 ની કલમ છે, તે ટકી શકશે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *