આમ આદમી પાર્ટીએ ભાજપ ને ટક્કર આપવા નવી વ્યૂહરચના કરી તૈયાર, તમામ હોદ્દા પરથી…

ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો કામે લાગ્યા છે. ત્યારે સત્તા પક્ષ ભાજપ ને ટક્કર મારવા અને હરાવવા માટે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. આવનારી ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા નવી વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. આ સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપને હરાવવાની કોશિશ કરશે

આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી, તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરાઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પાર્ટીએ જે કંઈ નાના મોટા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.

તેને ગુજરાતના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટી ને સમર્થન મળ્યું છે. લોકો અરવિંદ કેજરીવાલની બદલાવને સ્વીકારી રહી છે. પરિવર્તન યાત્રા જનવેદના ગામડું બેઠું આ તમામ કાર્યક્રમના માધ્યમથી આમ આદમી પાર્ટીએ પોતાના વિચારો ઘર-ઘર સુધી પહોંચાડયા છે.

આથી હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વિશાળ બની ગઈ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટી થી ડરે છે સભામાં આમ આદમી પાર્ટીનું નામ લેતા પણ ભાજપ કરે છે.

ભાજપ ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને પોતાના વિરોધ પક્ષ તરીકે માની રહ્યું છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા માટે થી ઓછું કંઇ ન ખપે તેવા વિચાર સાથે ભાજપને હરાવવા માટે આવનારી ચૂંટણી જે સમયગાળા બાકી છે.

આ વ્યૂહરચના અને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. રચના પ્રમાણે ચૂંટણીના દિવસો સુધી પહોંચવા માટે અને ચૂંટણી જીતવા માટે સંગઠનને વધુ વિશાળ બનાવવાની જરૂરિયાત ઊભી થઇ છે.

માળખાની અંદર પ્રદેશ ઉપપ્રમુખ થી લઈને પ્રદેશના તમામ હોદ્દાઓ જિલ્લાના તમામ મુદ્દાઓ તાલુકાના તમામ મુદ્દાઓ નગરપાલિકા વોર્ડ તમામ પ્રકારના હોવાથી સમાપ્ત કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *