સમાચાર

આમ આદમી પાર્ટીનું મોટું નિવેદન, કહ્યું કે, અમારા આવવાથી ભાજપ સરકાર..

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાઘવ ગુજરાતના નવા મુખ્યમંત્રી નિયુક્તિ પર પ્રતિભાવ આપતા જણાવ્યું કે ઉત્તરાખંડ તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રીની નેમપ્લેટ બદલાવવા થી લોકોને બીજેપી પ્રત્યે ગુસ્સો અને આક્રોશ બદલાશે નહીં. તેમણે જણાવ્યું કે, આપના રૂપમાં મજબૂત પડકાર મેળવવાને કારણે બીજેપીને મુખ્યમંત્રી બદલવા મજબૂર થવું પડ્યું છે.

કોંગ્રેસ પક્ષ પ્રભાવિત એમ જ સફળ અવિપક્ષ સાબિત થયો છે. જેને કારણે હાલ તેનું સ્થાન સફળતાપૂર્વક આમ આદમી પાર્ટીએ લીધું છે

તેમણે વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના આવવાથી બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ના સંગીત ખુરશીનો ખેલ પૂરો થઈ ગયો હતો. તેમને કહ્યું કે ઓપનીયની હાલ બોલ મુજબ ઉત્તરાખંડ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઝડપથી આગળ વધી રહ્યો છે.

અને તેનાથી વધુ ઝડપે બીજેપી અને કોંગ્રેસનો ગ્રાફ નીચે બેસી રહ્યો છે. તેને કારણે તેમને રવિવારે પાર્ટીમાં મુખ્ય લયમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જે લોકો બીજેપી અને કોંગ્રેસને મત લેવા ઇચ્છતા નથી,

તેમની પાસે હવે આમ આદમી પાર્ટી જ એકમાત્ર આશા છે.આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાઘવ ચઢાવે

ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મજબૂત અને ઉચ્ચસ્તરીયએન્ટ્રી થઈ હોવાને કારણે ભાજપ સરકારને તેમના મુખ્યમંત્રી બદલવાની ફરજ પડી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *