સમાચાર

આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર અનોખી રીતે ચૂંટણી નો પ્રચાર કરવામાં આવ્યો, જુઓ.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજ્યના રાજકારણમાં પણ હલચલ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મનપાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. બધા પોતાની પાર્ટીઓનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને મોટી હલચલ જોવા મળી છે.

ગાંધીનગર ચૂંટણીના મતદાન ગણતરી ની દિવસોની વાર છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રચાર અનોખી રીતે જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રચારની અનોખી રીત જોઇને ભાજપ દ્વારા પણ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે નવા મંત્રીઓને મેદાને ઉતારવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં અલગ-અલગ બોર્ડ ની જવાબદારી અલગ-અલગ મંત્રીઓને આપવામાં આવી છે. કાર્યકર્તા અને હોદ્દેદારોએ ગાંધીનગરમાં રસ્તા પર શરૂ વરસાદ ના ડાન્સ કરીને લોકોની પાસે મદદની માગણી કરી હતી.

આમ આદમી પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોએ કાર્યકર્તાઓની સાથે રસ્તાની સાઈડમાં ઊભા રહીને એક મોકો આપ ને પછી જો ગુજરાતને આ ગીત પર ડાન્સ કર્યો હતો.

ડાન્સ કરતા કરતા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને સલામ કરીને જોઈ ને કહીને પ્રચાર કર્યો હતો.

આ ઉપરાંત અન્ય એક રસ્તા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વાહનચાલકોના હાથમાં પત્રિકાઓ આપીને અંગ્રેજી ભાષામાં 3 તારીખે મતદાન કરવાની અપીલ કરી હતી.

જ્યારે વાહન ચાલક પત્રિકા લેવા માટે પોતાનું વાહન ઉભુ રાખ ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમને સલામ કરે અંગ્રેજી ભાષામાં મતદાન કરવા માટે અપીલ કરતા હતા. અનોખી રીતે પ્રચાર ભાજપ કે કોંગ્રેસ મારા ત્યાં સુધી કરવામાં આવ્યો નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *