Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આમ આદમી પાર્ટીમાં આ દિગ્ગજ નેતા ની નવી એન્ટ્રી, દિવસેને દિવસે જામી રહ્યો છે, વિધાનસભાની ચૂંટણીનો જંગ. - GUJJUFAN

આમ આદમી પાર્ટીમાં આ દિગ્ગજ નેતા ની નવી એન્ટ્રી, દિવસેને દિવસે જામી રહ્યો છે, વિધાનસભાની ચૂંટણીનો જંગ.

2022 વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં રાજકારણમાં હલચલ છે. ગુજરાતમાં અત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. જ્યારે આમ આદમી પાર્ટી પેટા ચૂંટણીમાં સારું વર્ચસ્વ પણ બનાવ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 21 તારીખ પર જીત મેળવી હતી.

તેની સાથે આપનું ભરતી અભિયાન યથાવત રહેલું છે.ગુજરાતી મોડલ સોની જ સુવાણી ભટ્ટ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મોડલ સાથે સોની જવાની પર સોશિયલ એનજીઓ પણ ચલાવે છે.

જ્યારે તેની આ સાથે સ્પષ્ટ છે કે, 2022 વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, વર્ષ 2022 સુધી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધીરે ધીરે રાજકીય માહોલ ગરમાયો જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ વર્ષ 2017ની ચૂંટણી કરતા વધારે બેઠક લાવવાના પ્રયત્ન આવ્યા છે.

બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારુ પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી છે.

જ્યારે કોંગ્રેસ હજુ પણ પોતાની હારના કારણો શોધવા માં પડી છે. તો આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *