આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાએ કહ્યું કે અમે આ પાર્ટી સાથે…

ગુજરાત માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય છોટુભાઇ વસાવા ડીટીપી સાથે સંગઠન નહી કરે. ભરૂચ જિલ્લાના જન સંવેદના યાત્રા લઈને આવેલા ઈશુદાન ગઢવી એ સંબોધતા કહ્યું કે, તે અંગે પાર્ટી નો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ લડતા હતા. પણ અત્યારે જનતા માટે નવો વિકલ્પ આવ્યો છે.

તે છે તે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી હવે મેદાનમાં ઉતરી ચૂકી છે. જન સંવેદના યાત્રા ભરૂચ જિલ્લામાં આવી પહોંચી હતી.

ત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત જનસભાને સંબોધતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારની બેદરકારીને કારણે આ મહામારીમાં હજારો લોકોનું મોત થયું છે.

ભાજપ મોંઘવારી પણ વધી છે. ગુજરાત આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ૧૮૨ બેઠક ઉપર ચૂંટણી લડશે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા ડીટીપી પાર્ટી સાથે સંગઠન નહીં કરે તેવું જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન તેઓ જણાવ્યું હતું. અને આ ગામ પંચાયત સરપંચ પોતાના સમર્થન સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં બધી પાટીયા પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આમ આદમી પાર્ટી એ પણ જોર જોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં જોવું રહ્યું કે કઈ પાર્ટી બાજી મારી જાય છે. અને કઈ પાર્ટી ગુજરાતમાં શાસન કરે છે.

આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે લોકો જોડાઇ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત બની રહી છે. અને લોકોને પ્રિય બની રહી છે. અત્યાર સુધી લોકો પાસે વિકલ્પ ન હતો પણ અત્યારે એક સારો વિકલ્પ આમ આદમી પાર્ટી જનતા માટે સામે આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *