આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા 4 તારીખે આવશે આ જગ્યાની મુલાકાતે, જાણો.
ડેડીયાપાડા / આમ આદમી પાર્ટીના ગુજરાતના મોટા નેતા તારીખ 4/09/ 2021 ના રોજ ડેડીયાપાડા તાલુકા અને સાગબારા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મહામારી ના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિ ને શ્રદ્ધાંજલિ અને કુટુંબના સભ્યોને સાંત્વના આપવા માટે જ સંવેદના કાર્યક્રમ કરશે. જેમાં ગોપાલ ઇટાલીયા પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત ના નેતા જોડાશે.
સાથે ઈશ્વરદાન ભાઈ ગઢવી આપ નેતા પણ જોડાશે. મહેશ સવાણી આપ નેતા પી.પી.સવાણી ગ્રુપ ના માલિક યુનિવર્સિટી, હીરાઉદ્યોગ ગ્રુપના માલિક સમાજસેવા.
કલાકાર ગુજરાતી લોક ગાયક કલાકાર વિજય સુવાળા પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. સાથે અર્જુન રાઠવા પણ જોડાશે. ડેડિયાપાડા ખાતે 11:30 કલાકે અને સાગબારા ચોકડી 3:00 આગમાં કરાશે.
જય મા નર્મદા જિલ્લાના ડોક્ટર કિરણ વસાવા પણ ભાગ લેશેપૂર્વ મહામંત્રી, આપ નર્મદા યોજના, મહેશભાઈ વસાવા સાથે યોગેશભાઈ વલવી, પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર ભાઈ, વસાવા પૂર્વ પ્રમુખ ડેડીયાપાડા તેમજ આપના કાર્યકર્તાઓ જોડાશે.
આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ડેડીયાપાડા ખાતે જન સંવેદના કાર્યક્રમ યોજી લોકો સાથે મુલાકાત કરશે. અને મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!