આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા આપ્યો મોટું ચોકાવનારું નિવેદન કહ્યું, મુખ્યમંત્રી પણ દોડતા થઇ..

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મુલાકાતમાં કહ્યું હતું કે, આજે વાસ્તવમાં અમારા પક્ષની જીત થઇ છે અને સૌથી મોટા પક્ષ સામે લડ્યા છીએ અને કોંગ્રેસ કરતાં વધુ મતો મેળવ્યા છે. પોલીસે સત્તાનો દુરુપયોગ થયો હતો. આમ આદમી પાર્ટીના આગમાંથી મુખ્યમંત્રીને પણ આ ચૂંટણીમાં રેલી કરવી પડી અને તે દર્શાવે છે.

કે આમ આદમી પાર્ટી આગામી સમયમાં ગુજરાતમાં વિકલ્પ બની જશે. તે નિશ્ચિત છે અમે કાર્યકર્તાઓને વધુ સારી રીતે ચૂંટણીની કામગીરી માટે તૈયાર કરીશું.

રાજ્યમાં ગાંધીનગર મનપા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની એક ચૂંટણી પર જીત થઈ છે.

ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપ 41 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટી ખાતું ખોલાવવા માત્ર એક બેઠક ની જીત થઈ છે.

ત્યારે આ ચૂંટણીના પરિણામ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ગાંધીનગરના જનાદેશ સ્વીકાર કર્યો છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ જોડાયા ઈટાલી ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, એક તરફ અમર્યાદિત પૈસા અને આસ્થા અને કાંઈ અમારું જુનુન સફળ રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *